Parichay Talks (Freend Book) Dt :-31-07-23 ગયો છું...... કવિ :- સોલંકી રણજીતસિંહ એન. - માંડવા
Parichay Talks (Freend Book) Dt :-30-07-23 ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી...... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :-30-07-23 ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી...... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :-29-07-23 કરેલા કર્મ....... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.
Parichay Talks (Freend Book) Dt :-29-07-23 કરેલા કર્મ....... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.
Parichay Talks (Freend Book) Dt :-28-07-23 તો શું થયું...... કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :-28-07-23 તો શું થયું...... કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 27-7-23 બદલાયેલા સમય સાથે ખુદને બદલો..... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 27-7-23 બદલાયેલા સમય સાથે ખુદને બદલો..... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :-26-07-23 પ્રેમની પરિભાષા...... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks (Freend Book) Dt :-26-07-23 પ્રેમની પરિભાષા...... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 25-7-23 સમયનું મહત્વ સમજો...... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 25-7-23 સમયનું મહત્વ સમજો...... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :-24-07-23 મંજિલ મળી....... કવયિત્રી :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks (Freend Book) Dt :-24-07-23
મંજિલ મળી....... કવયિત્રી :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-07-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-07-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ.
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં મહામંત્રીના પદ માટે બાળ સંસદની લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી.
આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓ જ ચૂટણી કમિશ્નર,પ્રિસાઇડિંગ ઓફિસર, પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફ, બી.એલ.ઓ.,મતદાર એજન્ટ, મહિલા પોલીસ અને પટ્ટવાળાની ભૂમિકા આદા કરી હતી . સૌ પ્રથમ મહામંત્રી બનવા માટે પાંચ ઉમેદવારોએ વિધિવત ઉમેદવારી પત્ર ભરી શાળાના ચૂંટણી કમિશનરને રજૂ કર્યા હતા તથા શાળાના તમામ બાળકોએ આધાર કાર્ડ સાથે રાખી ચૂંટણી પ્રક્રિયામાં મતદાન કરવાનો લાભ લીધો હતો. ઈ.વી.એમ.ની મોબાઈલ એપ દ્વારા ભારતીય ચૂંટણી પંચની જેમ જ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટના ઉપયોગ દ્વારા બાળકોએ ગુપ્ત રીતે મતદાન કર્યુ હતુ. ચૂંટણી કમિશનર જાદવ હાર્દિકભાઈની દેખરેખ નીચે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં કોશિયાણી સચિન પ્રવીણભાઈ વિજેતા જાહેર થયા હતા ચૂંટણીમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 21-07-23 પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં દરેક બાળકે પોતાનો એક છોડ ઉછેરવાનો સંકલ્પ કર્યો.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 21-07-23 પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં દરેક બાળકે પોતાનો એક છોડ ઉછેરવાનો સંકલ્પ કર્યો.
એક બાળ એક છોડ... દરેક બાળક ગ્રીન કમાન્ડો.... કુલ ત્રણસો અને એકાવન છોડ નો ઉછેર કરી બાળકો પર્યાવરણ નિ જાળવણી કરશે....
પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં દરેક બાળકને પોતાનો એક છોડ ઉછેરવાનો સંકલ્પ કર્યો, અને આ બાળકો ને ગ્રીન કમાન્ડો નામ આપવામાં આવ્યું કુલ ત્રણસો એકાવન બાળકો ને છોડ સાથે ગ્રીન કમાન્ડો નો બેઝ પણ આપવામાં આવ્યો . છોડ માટે શેત્રુંજય યુવક મંડળ અને બેઝ માટે શાળાનાં શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આર્થિક યોગદાન આપવામાં આવ્યું..
આખી શાળાને ગ્રીન બનાવવા માટે આ ગ્રીન કમાન્ડો પોતાના છોડ ને શાળામાં આવતાંની સાથે મળશે અને જતી વખતે આવજો એમ કહેતા જશે પોતાના છોડ સાથે મિત્રતા કેળવશૅ. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ લોકોએ ખુબજ મહેનત કરી.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 20-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 20-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજાયું
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં વાલી સંમેલનનું આયોજન થયું. અગાઉ નક્કી કરેલા નિર્ધારિત એજન્ડા મુજબ ગામના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વાલી સંમેલનમાં શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા જ્ઞાન શક્તિ, જ્ઞાન સાધના, શિષ્યવૃતિ પરીક્ષા, જવાહર નવોદય પરીક્ષા જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ચર્ચા કરી વાલીઓને જાગૃત કરવામાં આવ્યા. તેમજ વાંચન,ગણન લેખન,માં નબળા બાળકોના વાલીઓને જાણ કરી પોતાના બાળક પ્રત્યે રાખવાની તકેદારી અંગેની ચર્ચા કરી. તેમજ બાળકની દિનચર્યા જેવી કે સવારમાં વહેલા ઉઠી તમામ પ્રકારની ક્રિયાઓ પતાવી પોતાના મા બાપને વંદન કરવા તેમજ ભગવાનને વંદન કરી ત્યારબાદ જ રોજની ક્રિયાઓ શરૂ કરવી તેવું માર્ગદર્શન આપી બાળકમાં સુટેવ વિકસે તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ વાલીઓને પોતાના બાળકના હોમવર્ક અંગે માર્ગદર્શિત કર્યા હતા. આ ઉપરાંત શાળામાં યુનિફોર્મ બદલવાનો હોય તમામ વાલીઓને તે અંગે જાણ કરી સૂચનો મંગાવી નવા યુનિફોર્મની પસંદગી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વાલીશ્રીઓએ હકારાત્મક સૂચનો આપી કાર્યક્રમને સંગીન બનાવ્યો હતો.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 15-7-23 ભારતની વિવિધ રેજીમેન્ટની યુદ્ધની ઘોષણા...... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 15-7-23 ભારતની વિવિધ રેજીમેન્ટની યુદ્ધની ઘોષણા...... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં કલા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં કલામ મહોત્સવ- 2023ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ કલા મહોત્સવ અંતર્ગત ધોરણ- 6 થી 8 ના વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત સ્પર્ધા વગેરેમાં ભાગ લઈ બાળકોએ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. સંગીત સ્પર્ધા અંતર્ગત સંગીતના વાજિંત્રો જેવા કે તબલા, વાંસળી, ખંજરી, મંજીરા, ઢોલક, માઉથ ઓર્ગન વગેરેનું વાદન કર્યું હતું. આ ઉપરાંત બાળ કવિ સ્પર્ધા અંતર્ગત બાળકોએ પોતે રચેલી કવિતા પ્રદર્શિત કરી હતી. તેમજ કલા મહોત્સવ 2023ની થીમ "વસુધૈવ કુટુંબકમ" થીમ પર ચિત્ર સ્પર્ધા અંતર્ગત બાળકોએ વિવિધ ચિત્રો દોર્યા હતા. આ કલા મહોત્સવ-2023 અંતર્ગત દરેક સ્પર્ધા માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર વિદ્યાર્થીને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કપિલભાઈ ગોટી અને મનુભાઈ ગાબુ દ્વારા થયું હતું.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-13-7-23 આપણો મિત્ર ડુગોગ- સમુદ્રધેન..... લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, - ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-13-7-23 આપણો મિત્ર ડુગોગ- સમુદ્રધેન..... લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, - ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.
Parichay Talks (Freend Book) Dt :- 12-07-23 ઘણું સમજાવ્યું મેં. આ દિલ ને.... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :- 12-07-23 ઘણું સમજાવ્યું મેં. આ દિલ ને.... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 11-7-23 ભગવાનજી બન્યા કચ્છના રહેવાસી.... લેખક :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt:-11-7-23 ભગવાનજી બન્યા કચ્છના રહેવાસી.... લેખક :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks (Freend Book) Dt :- 10-07-23 બંધ આંખોમાં ચોમાસુ..... કવયિત્રી : - હેતલ જાની, "હેત"- આણંદ
Parichay Talks (Freend Book) Dt :- 10-07-23 બંધ આંખોમાં ચોમાસુ..... કવયિત્રી : - હેતલ જાની, "હેત"- આણંદ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 10-07-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt:- 10-07-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ.
બોટાદના ગઢડા તાલુકાના રામપરા પ્રાથમિક શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બાળકો દ્વારા ગુરુપૂર્ણિમા વિશે નિબંધ અને વક્તવ્ય રજૂ કરવામાં આવ્યા, તથા શિક્ષકો દ્વારા ગુરુ અને ગુરુપૂર્ણિમાનો મહિમાં સમજાવવામાં આવ્યો હતો, તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના શિક્ષકોની વંદના કરી અને પુષ્પ આપી ગુરુને નમન કરવામાં આવ્યું, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવવામાં આવી.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 09-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં બાળક્રીડાંગણ ખુલ્લુ મુકાયુ.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 09-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં બાળક્રીડાંગણ ખુલ્લુ મુકાયુ.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ માટે બાળ ક્રીડાંગણનું નવનિર્માણ કરવામાં આવ્યું. આ ક્રીડાંગણમાં બાળકો માટે હીંચકા, લસરપટ્ટીઓ, સ્લાઇડર તેમજ કેરમ, ચેસ, ડિસ્ક થ્રો, સ્ટીક થ્રો વગેરે રમતોનો આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત બાલવાટિકાના બાળકો રમતા રમતા શીખી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના બાળકો બાળક્રીડાંગણનો લાભ લઈ શકે તેમજ બીજા બાળકો લાભ લઈ શકે એ ઉદ્દેશ્યથી નિર્માણ કરવામાં આવ્યો છે. આ બાળ ક્રીડાંગણ બનાવવાનો હેતુ શાળાના નાના ભૂલકાઓ નિયમિત આવતા થાય અને રમત દ્વારા શિક્ષણ મળે તે છે. આ બાળ ક્રીડાંગણનું નિર્માણનું કાર્ય શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા આયોજીત હતું અને સહાયક નિલેશભાઈ પટેલ, કપિલભાઈ ગોટી અને ભગવાનભાઈ મકવાણાના દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.
Parichay Talks :- (Sanman) Dt :-08-7-23 આચાર્યનું સન્માન .... શિક્ષણ મંત્રીના હસ્તે રાજકોટની શાળા.નં- 93નાં આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન થયું.
Parichay Talks :- (Sanman) Dt :-08-7-23 આચાર્યનું સન્માન .... શિક્ષણ મંત્રીના હસ્તે રાજકોટની શાળા.નં- 93નાં આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન થયું.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 08-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમીક શાળાના શિક્ષકને અપાઈ ભાવભરી વિદાય.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 08-07-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમીક શાળાના શિક્ષકને અપાઈ ભાવભરી વિદાય.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જનડા પ્રા.શાળાના શિક્ષક ધીરજલાલ ચાવડાની ગઢડા તાલુકાના જનડા પ્રા. શાળામાંથી નિંગાળા મુકામે બદલી થતાં જનડા પ્રા.શાળાના શિક્ષકો દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવેલ. આ વિદાય સમારંભમાં કેટલાક ભાવુંક દ્રશ્યો સર્જાયા હતા. વિદાય સમારંભ અંતર્ગત શાળાના શિક્ષકોએ વિદાય લઇ રહેલા ધીરજલાલ ચાવડાને સૌપ્રથમ ચોખા કંકુમનો ચાંદલો કરી તેમને મોં મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ તેઓને રક્ષા પોટલી બાંધવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા ધીરજલાલ ચાવડાને કેટલીક સ્મૃતિ ભેટો અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના બાળકો દ્વારા ધીરજલાલ ચાવડાને ફૂલની પાંદડીઓ, ગુલાલ વગેરે દ્વારા વધાવી તેઓને વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમયે શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામ લોકો વગેરેની આંખો ભીની થઈ હતી. તેમજ લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર વિદાય સમારંભનું આયોજન મનુભાઈ ગાબુ દ્વારા થયું હતું.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-07-7-23 ગુરુની વંદના..... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-07-7-23 ગુરુની વંદના..... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
Parichay Talks (Freend Book) Dt :- 07-07-23 તારું મળવું...... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :- 07-07-23 તારું મળવું...... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 07-07-23 ગુરુપૂર્ણિમા નો મહીમાં.... પાલીતાણા ઝવેરચંદ મેઘાણી સ્કૂલના શિક્ષક - ચાવડા નાથાભાઈ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 07-07-23 ગુરુપૂર્ણિમા નો મહીમાં.... પાલીતાણા ઝવેરચંદ મેઘાણી સ્કૂલના શિક્ષક - ચાવડા નાથાભાઈ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-06-7-23 મેડલ તમામ ગુરુ સમાન....... કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :-06-7-23 મેડલ તમામ ગુરુ સમાન....... કોલમ :- " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 06-07-23 મારી બચત મારા માટે.. ભાવનગરના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં અનોખી પહેલ..
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 06-07-23 મારી બચત મારા માટે.. ભાવનગરના પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રા. શાળામાં અનોખી પહેલ..
સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણ સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે.જેના દ્વારા બાળકો નાં જીવનમાં જીવન કૌશલ્ય સાથે વિવિધ વિષયોની માહિતી દ્વારા સર્વાંગીણ વિકાસ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યારે પાલીતાણાની સરકારી શ્રી ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળામાં બાળકો માટે નાની બચત બેંક ધોરણ ચારનાં વર્ગ શિક્ષક નાથાભાઇ ચાવડા દ્વારા આપવામાં આવી આ બચત ભવિષ્યમાં બાળકો પોતાનાં માતા પિતાને આર્થિક રીતે ઉપયોગી થશે આમ જીવનમાં કરકસર સાથે બચતનું મહત્વ સમજાવવા માટે આ શિક્ષકનો પ્રયાસ અનોખો પ્રયાસ રહ્યો છે. અભ્યાસક્રમ અનુરૂપ સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા બાળકો નું પાયાનું ઘડતર થાય છે. આ પાયાના ઘડતરમાં મારી બચત મારા માટે અને મારા પરિવાર માટે એમ બાળકો આગળ વધશે....
બાળકો પોતાને ઘરેથી મળતા વાપરવાના પૈસા નિ બચત કરી ભવિષ્ય માં પોતાની જરૂરિયાત આ નાનકડી બચત બેન્ક પૂરી કરશે...
Parichay Talks (Freend Book) Dt :- 03-07-23 ગુરુપૂર્ણિમાનો અવસર એટલે..... લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, - ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.
Parichay Talks (Freend Book) Dt :- 03-07-23 ગુરુપૂર્ણિમાનો અવસર એટલે..... લેખક :- પ્રીતિબેન ચૌહાણ, શિક્ષિકા, - ઓખા, જિ.દેવભૂમિ દ્વારકા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Live Update
Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ
નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ નાલોશી ભરી હાર નું દુઃખ થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...