અહમદપુર પ્રાથમિક શાળા, દહેગામના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક સાહિત્ય વિના મૂલ્યે ભેટ આપવામાં આવ્યું.
આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 240 વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક સાહિત્ય વિના મૂલ્યે આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને જરૂરિયાત બુજબ ચોપડા,નોટબૂક,પૅન અને પૅન્સિલ જેવી તમામ સામગ્રી એક સાથે મળી જતાં વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું.
દાતાઓ... (1) ઠાકોર લીલાજી હીરાજી-21000-/ (સ્વૈચ્છિક) (2) ઝાલા પ્રવિણસિંહ મેરૂસિંહ-5000/- (સ્વ.મેરૂસિંહના સ્મરણાર્થે) (3) ચૌહાણ રાજુસિંહ મનુજી-5000/- (સ્વ.રમણજીના સ્મરણાર્થે) (4) ઝાલા અશોકસિંહ વખતસિંહ-ચોપડા 7 ડઝન (સ્વૈચ્છિક) (5) ઠાકોર નિખિલ દિનાજી-2500/- (સ્વ.દિનાજીના સ્મરણાર્થે) (6) ઠાકોર ગણપતજી રાધાજી-2100/- (સ્વ.ભુરીબેનના સ્મરણાર્થે) (7) સોલંકી રાકેશ પોપટજી આતાજી-2000/-(સ્વ.પોપટજીના સ્મરણાર્થે) (8) ઠાકોર શૈલેષજી બળદેવજી-20 ડઝન ચોપડા અને પૅન (સ્વ.રાજવીરના સ્મરણાર્થે) (9) જાદવ પ્રતિક્ષાબેન-પૅન્સિલ 25 ડઝન (સ્વૈચ્છિક (10) ઠાકોર ટીનાજી ચંપાજી-1000/- (સ્વ.ચંપાજીના સ્મરણાર્થે) (11) ઠાકોર મેલાજી પ્રતાપજી-1000/- (સ્વ. પ્રતાપજીના સ્મરણાર્થે) કુલ દાન-50000/- મળેલ છે.
અહમદપુર પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો