Parichay Talks (Freend Book) Dt :- 01-07-23 કોઈ તો મારા હૃદયને પારખવા વાળું મળશે...... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 30-06-23 અહમદપુર પ્રાથમિક શાળા, દહેગામના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી શૈક્ષણિક સાહિત્ય વિના મૂલ્યે ભેટ
અહમદપુર પ્રાથમિક શાળા, દહેગામના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક સાહિત્ય વિના મૂલ્યે ભેટ આપવામાં આવ્યું.
આજરોજ અહમદપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 1 થી 8 ના 240 વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સતત છઠ્ઠા વર્ષે શૈક્ષણિક સાહિત્ય વિના મૂલ્યે આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને જરૂરિયાત બુજબ ચોપડા,નોટબૂક,પૅન અને પૅન્સિલ જેવી તમામ સામગ્રી એક સાથે મળી જતાં વિદ્યાર્થીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું.
દાતાઓ... (1) ઠાકોર લીલાજી હીરાજી-21000-/ (સ્વૈચ્છિક) (2) ઝાલા પ્રવિણસિંહ મેરૂસિંહ-5000/- (સ્વ.મેરૂસિંહના સ્મરણાર્થે) (3) ચૌહાણ રાજુસિંહ મનુજી-5000/- (સ્વ.રમણજીના સ્મરણાર્થે) (4) ઝાલા અશોકસિંહ વખતસિંહ-ચોપડા 7 ડઝન (સ્વૈચ્છિક) (5) ઠાકોર નિખિલ દિનાજી-2500/- (સ્વ.દિનાજીના સ્મરણાર્થે) (6) ઠાકોર ગણપતજી રાધાજી-2100/- (સ્વ.ભુરીબેનના સ્મરણાર્થે) (7) સોલંકી રાકેશ પોપટજી આતાજી-2000/-(સ્વ.પોપટજીના સ્મરણાર્થે) (8) ઠાકોર શૈલેષજી બળદેવજી-20 ડઝન ચોપડા અને પૅન (સ્વ.રાજવીરના સ્મરણાર્થે) (9) જાદવ પ્રતિક્ષાબેન-પૅન્સિલ 25 ડઝન (સ્વૈચ્છિક (10) ઠાકોર ટીનાજી ચંપાજી-1000/- (સ્વ.ચંપાજીના સ્મરણાર્થે) (11) ઠાકોર મેલાજી પ્રતાપજી-1000/- (સ્વ. પ્રતાપજીના સ્મરણાર્થે) કુલ દાન-50000/- મળેલ છે.
અહમદપુર પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે.
Parichay Talks (Freend Book) Dt :- 29-06-23 જીવનમાં સપનાઓ તો હોવા જોઈએ..... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :- 29-06-23 જીવનમાં સપનાઓ તો હોવા જોઈએ..... કવયિત્રી : - હેતલ. જોષી - રાજકોટ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 29-06-23 રામપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગોહિલ કર્મદીપ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ કરી
રામપરા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ગોહિલ કર્મદીપ જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં ઉતિર્ણ કરી
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતા ગોહિલ કર્મદીપ ચંદુભાઈએ ધોરણ પાંચમાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરી, શાળા અને સમાજનું નામ કર્યુ હતુ. હવે તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩/૨૪માં બોટાદ જિલ્લાની જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવશે. આ સફળતા બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે, કે આ પૂર્વે રામપરા પ્રાથમિક શાળાના પાંચ બાળકો જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી ચૂક્યા છે.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 29-06-23 બોટાદના ગઢડાની સરકારી શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અપાય તાલીમ.
બોટાદના ગઢડાની સરકારી શાળામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અપાય તાલીમ.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આપત્તિ અને વ્યવસ્થાપન અંતર્ગત વિવિધ કુદરતી આપત્તિઓ જેવી કે આગ, ભૂકંપ, વાવાઝોડું, પુર, ત્સુનામી તેમજ માનવસર્જિત આપત્તિઓ જેવી કે રોડ અકસ્માત, પાણીમાં ડૂબી જવું જેવી વિવિધ આપત્તિઓનું પ્રત્યક્ષ રિહર્સલ વિદ્યાર્થીઓ દ્વારા કરાવવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ધીરજલાલ ચાવડા દ્વારા અગ્નિશામક સિલિન્ડરની મદદથી આગ બુઝાવી પ્રત્યક્ષ ડેમો વિદ્યાર્થીઓ સમક્ષ બતાવવામાં આવ્યો હતો. શાળાના દરેક શિક્ષકોએ એક-એક કુદરતી આપત્તિ સામે બચવા માટે કેવા ઉપાયો કરી શકાય? તે અંગેની સમજણ બાળકોને આપી હતી. તેમજ આપત્તિ અને વ્યવસ્થાપન અંગેના વિવિધ પોસ્ટરો અને બેનર્સ લગાવી એક પ્રદર્શન ખંડ તૈયાર કરી બાળકોને આપત્તિ અને વ્યવસ્થાપનની જાગૃતિ અંગેનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શાળાના બાળકોએ એક સાથે બેસી સમૂહ ભોજન લીધું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આ શાળાના શિક્ષક મનુભાઈ ગાબુ દ્વારા કરવામાં આવ્યું હતું
Parichay Talks (Freend Book) Dt :- 28-06-23 ક્યારેક તું હસાવે ક્યારેક રડાવે.... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks (Freend Book) Dt :- 28-06-23 ક્યારેક તું હસાવે ક્યારેક રડાવે.... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 28-06-23 બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં આંતર રાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ભવ્ય ઉજવણી.
બોટાદના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં આંતર રાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ભવ્ય ઉજવણી.
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં તા-27/06/2023 ના રોજ "માદક દ્રવ્ય નિષેધ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત માદક દ્રવ્યો જેવા કે ડ્રગ્સ, ચરસ, તમાકુ, ગુટકા, બીડી, સિગારેટ, દારૂ વગેરે જેવા વ્યસનથી થતાં નુકસાનની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ ઉપરાંત ટીવીમાં ધુમ્રપાનની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી હતી. આ ઉપરાંત વ્યસનથી થતા નુકસાનના પ્રયોગો બતાવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ જીવનમાં વ્યસન ન કરવાનો સંકલ્પ શાળામાં શિક્ષકો સમક્ષ લઈ સિગ્નેચર કમ્પેન ચલાવ્યું હતું. આ ઉપરાંત ગામમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વ્યસન મુક્તિ મહાઅભિયાન રેલીમાં ભાગ લઈ ગામમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. તદુપરાંત શાળામાં વિદ્યાર્થીઓએ માદક દ્રવ્ય નિષેધ દિવસ અંતર્ગત વિવિધ ચિત્રો દોરી ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને કાર્યક્રમના અંતે ગામમાં વ્યસન મુક્તિ અંગેનો સંવાદ પણ યોજાયો હતો.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 27-06-23 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરાઈ.
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં
આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી
ભારત સરકારના સામાજિક સામાજિક ન્યાય અનેઅધિકારીતા વિભાગ, ગાંધીનગરની સુચના મુજબ ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય માદક દ્રવ્ય નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી.
આ કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા.સૌ પ્રથમ શિક્ષકો દ્વારા માદકદ્રવ્ય અને વ્યસનથી થતા નુકશાન વિષે સમજ આપવામાં આવી હતી ત્યારબાદ બાળકો દ્વારા વ્યસનમુક્તિ વિષે વક્તવ્ય રજુ કરવામાં આવ્યા હતા તથા તમામ બાળકોને માદકદ્રવ્ય અને વ્યસનથી દુર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ પ્રસંગે શાળામાં વ્યસનમુક્તિ અંગે ચિત્રસ્પર્ધા અને નિબંધ લેખન સ્પર્ધા રાખવામાં આવી હતી.
Parichay Talks (Freend Book) Dt :- 27-06-23 ચાહવાની મંજૂરી પર...... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.
Parichay Talks (Freend Book) Dt :- 27-06-23 ચાહવાની મંજૂરી પર...... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 25-06-23 ગઢડા તાલુકાની રામપરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશ દ્વારના દાતાનો સન્માન સમારોહ યોજયો.
ગઢડા તાલુકાની રામપરા પ્રા. શાળામાં શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશ દ્વારના દાતાનો સન્માન સમારોહ યોજયો.
રામપરા પ્રાથમિક શાળામાં તા.12/06/ 2023ના રોજ શાળા પ્રવેશોત્સવ અને પ્રવેશદ્વારના દાતા કરસનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો.
કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. કાર્યક્રમમાં સૌપ્રથમ આંગણવાડીના બાળકો અને ત્યારબાદ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવવામાં આવ્યો ત્યારબાદ શાળામાં પ્રવેશદ્વાર બનાવી આપનાર દાતા કરશનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયાને ફૂલહાર,શાલ, સન્માન પત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ તથા શાળામાં 25000નું દાન આપનાર ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષક અશ્વિનભાઈ બારૈયાનું પણ સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવેલ.આ ઉપરાંત બાલવાટિકાના બાળકોને સ્કૂલબેગ આપનાર દાતા ભરતભાઈ ગોંડલિયા તથા શાળામાં બાકડાઓનું દાન આપનાર જિલ્લા પંચાયતના સદસ્ય વાલજીભાઈ જાદવને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ.
ગત વર્ષે ધોરણ 3થી 8માં પ્રથમ નંબરે પાસ થનાર બાળકોને, એન.એમ.એમ.એસની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 15 બાળકોને, PSCની પરીક્ષામાં પાસ થનાર 13 બાળકોને, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં પાસ થનાર પ્રિન્સ મકવાણાને, બાલાચડી પરીક્ષામાં પાસ થનાર કર્મદીપ ગોહિલને તથા કોમન એન્ટ્રસ ટેસ્ટમાં પાસ થનાર 9 બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા બાળવિકાસ અધિકારી, તા.પં.ના પૂર્વ પ્રમુખ વશરામભાઈ તાવિયા, જિ.પં.ના સદસ્ય વાલજીભાઈ જાદવ, ઉદ્યોગપતિ કરસનભાઈ જાદવ અને હિંમતભાઈ જાંબુકિયા, પૂર્વ શિક્ષક ભરતભાઈ ગોંડલીયા, સી.આર.સી વિનોદભાઈ કોરડીયા, વનીતાબેન રામી તથા ગામમાથી બહોળી સંખ્યામાં આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સચિન કોશિયાણીએ, સ્વાગત પ્રવચન મેણીયા ડાયાભાઈએ અને સન્માનપત્રનું વાંચન લખતરિયા જસ્મીનભાઈએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.
Parichay Talks (Freend Book) Dt :- 25-06-23 જ્યાં મોજ પડે તે સ્વર્ગ....... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks (Freend Book) Dt :- 25-06-23 જ્યાં મોજ પડે તે સ્વર્ગ....... કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 24-6-23 બાળકોને ચિંતાની ચિતા ન આપીએ.... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 24-6-23 બાળકોને ચિંતાની ચિતા ન આપીએ.... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 24-06-23 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી
"એક પૃથ્વી એક સ્વાસ્થ્ય" થીમ પર ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના પટાંગણમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌ પ્રથમ ઉષ્મા પ્રેરક હળવી કસરત ત્યારબાદ ઉભા ઉભા કરી શકાય તેવા આસન, બેઠા બેઠા કરી શકાય તેવા આસન અને સુતા સુતા કરી શકાય તેવા આસન કરવામાં આવ્યા હતા તથા સ્વાસ્થ્ય વર્ધક પ્રાણાયામ અને યોગ મુદ્રાઓ કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે જીવનમાં યોગનું મહત્વ સમજી આખ વર્ષ દરમિયાન નિયમિત યોગનો અભ્યાસ કરવા અને જીવસૃષ્ટિ પ્રત્યે દયાભાવ તથા સમગ્ર વિશ્વમાં એકતા અને સદાચર જાળવવા સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-06-23 બોટાદના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
બોટાદના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શાળા જનડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ. આ આયોજનમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકગણે ભાગ લીધો હતો. આ નિમિત્તે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે અત્યારથી તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગાબુ મનુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
Parichay Talks (Freend Book) Dt :- 23-06-23 વિશ્વાસ છે અમે કહેવા નહીં.... કવયિત્રી : - હેતલ જાની, "હેત"- આણંદ
Parichay Talks (Freend Book) Dt :- 23-06-23 વિશ્વાસ છે અમે કહેવા નહીં.... કવયિત્રી : - હેતલ જાની, "હેત"- આણંદ
Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 22-06-23 બોટાદની જનડા પ્રાથમિક શાળાના શિક્ષકને અપાયો "વિશિષ્ઠ શિક્ષક' તરીકેનો સન્માન.
બોટાદની જનડા પ્રાથમિક શાળાના શિક્ષકને અપાયો "વિશિષ્ઠ શિક્ષક' તરીકેનો સન્માન.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આજ રોજ તારીખ 13/6/2023 ને મંગળવારના રોજ શાળામાં ઉજવાયેલ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત મામલતદારશ્રી મોહનાણી સાહેબ, ઉગામેડીના CRC હરેશભાઈ અબિયાણી, પદાધિકારીઓ, ઉપસ્થિત ગ્રામજનોની હાજરીમાં શાળામાં ફરજ બજાવતા શિક્ષક ગાબુ મનુભાઈને શાળામાં કરેલ વિશિષ્ઠ કામગીરી જેવી કે.. અલગ શિક્ષણ પ્રણાલી,સ્વ.સાહિત્યનું નિર્માણ, વ્યસન મુક્તિ, અંધશ્રધ્ધા નિવારણ કામગીરી, એ.બી.પી અસ્મિતા ચેનલ પર રોનકભાઈ પટેલ સાથે તારીખ:-28/5/2023નાં રોજ 'હું તો બોલીશ"માં "ઢોંગી ભુવાનો પદૉફાશ" કાર્યક્રમ, સમયદાન આપી રવિવારે ચાલતો "શિક્ષણનો સેવા યજ્ઞ".. વગેરે વિશેષ કામગીરી બદલ શાળાના આચાર્ય ચાવડા ધીરૂભાઈ દ્વારા શાળા પરિવાર તરફથી "વિશિષ્ઠ શિક્ષક" તરીકે તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગાબુ મનુભાઈએ પોતાનું આ સન્માન સમગ્ર શાળા પરિવારને સમર્પિત કર્યું હતું. આજનો સમગ્ર કાર્યક્રમ ગોટી કપિલભાઈ દ્વારા સુંદર આયોજન કરી બધાને મંત્ર મુગ્ધ કરી દીધા હતા.
Parichay Talks (Freend Book) Dt :- 22-06-23 માતૃભાષાનું ગર્વ...... લેખક :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks (Freend Book) Dt :- 22-06-23 માતૃભાષાનું ગર્વ...... લેખક :- જુલી સોલંકી " સચેત " - ભુજ - કચ્છ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 21-6-23 બાળકોને મોંઘા રમકડાં નહીં...... લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 21-6-23 બાળકોને મોંઘા રમકડાં નહીં...... લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :- 20-06-23 મૃત્યુ ..... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :- 20-06-23 મૃત્યુ ..... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 15-6-23 લાગણીમાં તણાઈને જીવન ખોવું....... લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 15-6-23 લાગણીમાં તણાઈને જીવન ખોવું....... લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :- 12-06-23 સબંધના જોડાણની અસર.... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :- 12-06-23 સબંધના જોડાણની અસર.... " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 12-6-23 ડાકુ ગભરુને ઠાર મારીને............ " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 12-6-23 ડાકુ ગભરુને ઠાર મારીને............ " થોડાંમાં ઘણું " લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 10-06-23 ટ્રોય ટ્રેનની મજા ગાડી બુલા રહી હૈ..... લેખક :- સંજય થોરાત, " સ્વજન " - ગાંધીનગર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 10-06-23 ટ્રોય ટ્રેનની મજા ગાડી બુલા રહી હૈ..... લેખક :- સંજય થોરાત, " સ્વજન " - ગાંધીનગર
Parichay Talks (Freend Book) Dt :- 10-06-23 આવી વસંત અને વનરાઈ મહેકી ઊઠી.................... કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks (Freend Book) Dt :- 10-06-23 આવી વસંત અને વનરાઈ મહેકી ઊઠી................. કવયિત્રી :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર
Parichay Talks :- (Parichay Channel) Dt :- 10-06-23 Aap 18 Varsh na Thai Gaya To Ye kam Kare #short #instragram #video #videos | parichay Talks
Aap 18 Varsh na Thai Gaya To Ye kam Kare
#short #instragram #video #videos | parichay Talks
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 09-06-23 શિક્ષક થવું સહેલું છે પણ....... લેખક :- વિજય દલસાણીયા - મોરબી.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 09-06-23 શિક્ષક થવું સહેલું છે પણ........ લેખક :- વિજય દલસાણીયા - મોરબી.
Parichay Talks (Freend Book) Dt :- 8- 06-23 મિત્રો સાથે લહેરની વચ્ચે એકલવાયું લાગે.... કવિ :- ડો.જીતુભાઈ વાઢેર " નજાકત " - ભાવનગર
Parichay Talks (Freend Book) Dt :- 8-06-23 મિત્રો સાથે લહેરની વચ્ચે એકલવાયું લાગે.... કવિ :- ડો.જીતુભાઈ વાઢેર " નજાકત " - ભાવનગર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 08-06-23 અનંતયાત્રા ...... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 08-06-23 અનંતયાત્રા ...... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
Parichay Talks :- (Parichay Channel) Dt :- 08-06-23 Jaha Aaj Hai Or Jaha Tak Aage Jayenge Apni Mahenat Se Jayenge | Short | Viral | Parichay Talks
Jaha Aaj Hai Or Jaha Tak Aage Jayenge Apni Mahenat Se Jayenge
| Short | Viral | Parichay Talks
Parichay Talks (Freend Book) Dt :- 7-06-23 સમજણનો સથવારો...... કવયિત્રી :- દિવ્યા એમ. પુરોહિત " બંસરી " - રાજુલા
Parichay Talks (Freend Book) Dt :- 7-06-23 સમજણનો સથવારો...... કવયિત્રી :- દિવ્યા એમ. પુરોહિત " બંસરી " - રાજુલા
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 07-06-23 રાત્રે પહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર...(થોડાંમાં ઘણું) લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 07-06-23 રાત્રે પહેલા જે સુવે, વહેલા ઉઠે તે વીર...(થોડાંમાં ઘણું) લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks (Freend Book) Dt :- 5-06-23 મારા શહેરની સાંજ ........ કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks (Freend Book) Dt :- 5-06-23 નવા બોલવા શીખેલા બાળક જેવા વૃક્ષ............ કવયિત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 05-06-23 સુખી અને સ્વસ્થ જીવન માટે શુદ્ધ પર્યાવરણ ખૂબ અનિવાર્ય છે..... (થોડાંમાં ઘણું) લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 05-06-23 સુખી અને સ્વસ્થ જીવન માટે શુદ્ધ પર્યાવરણ ખૂબ અનિવાર્ય છે..... (થોડાંમાં ઘણું) લેખક :- વનિતા રાઠોડ " રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક " આચાર્ય, - રાજકોટ
Parichay Talks :- (Parichay Channel) Dt :- 06-06-23 Kisi Pe Bharosa Mat Karo Kam Nikl Jane Ke baad Dhokha de te he | Short | Viral | Parichay Talks
Kisi Pe Bharosa Mat Karo Kam Nikl Jane Ke baad Dhokha de te he
| Short | Viral | Parichay Talks
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 05-06-23 મારી કેળવણી યાત્રા...... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 02-06-23 મારી કેળવણી યાત્રા...... લેખક :- શૈમી ઓઝા. " લફઝ " - મહેસાણા.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
Live Update
Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ
નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ નાલોશી ભરી હાર નું દુઃખ થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...