Parichay Talks :- (Freend Book) Dt :- 10-04-23 ફરી ક્યારેય આવશે બાળપણ...  કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.

 ફરી ક્યારેય આવશે બાળપણ...  

કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.


ફરી ક્યારેય આવશે બાળપણ...  કવયિત્રી : - શૈમી ઓઝા "લફ્ઝ" – મહેસાણા.

આ મધુરા દિ ફરી ક્યારેય આવશે ?

ફરી બાળપણની સફર કરાવતું ટાઈમ મશીન ક્યારે આવશે ?

વાતે વાતે રિસાઈ જાવું, આ જ ટૂકડીની દાદાગીરી કરી,

સત્તા સ્થાપિત કરતા દિવસો ક્યારે આવશે?

અંચાઈનુ ફળ, બૂંદ લગાડવી આવા શબ્દો ફરી ક્યારે વાપરશુ,

એક ઘરથી બીજા ઘરે ,ખેતરમાં ઠંડો પવન ફરી ક્યારે ખાશુ ?

આ બાળપણ ક્યારે પરત મળશે ?

યુવાનીનુ ભારણ સામાજિક જવાબદારી થકવી નાંખે છે?

ફરી આ દિવસ ક્યારેય આવશે?ફરી આ બાળપણ ક્યારે આવશે ?

વાતેવાતે ઝગડી પડવું,આજ ઝગડો કાલ મેળાપ ખોવાયેલા,

સબંધો ફરી ક્યારે મળશે?જે આપણે યાદ સ્વરૂપે છોડી ગયેલા.

ફરી ક્યારે આવશે બાળપણ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...