હંસિકાને મંગેતરે એફિલ ટાવરની સામે રિંગ પહેરાવી.
અભિનેત્રી હંસિકા મોટવાની ટૂંક સમયમાં તેના સપનાના રાજકુમાર સાથે લગ્ન કરવા જઈ રહી છે, તેણે લગ્ન પહેલા તેના ભાવિ પતિ સોહેલ કથુરિયા સાથે ચાહકોનો પરિચય કરાવ્યો છે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે કેટલીક તસવીરો શેર કરી હતી. હવે હંસિકા મોટવાનીને મેરેજ માટે પ્રપોઝ કરાઈ રહ્યો હોય તેવી તસવીરો સામે આવી છે,
આ તસવીરોમાં જોઈ શકાય છે કે સોહેલ કથુરીયા પેરિસના એફિલ ટાવરમાં તેની ભાવી દુલ્હનને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે, બંનેની રોમેન્ટિક તસવીરો જોઈને અભિનેતા વરુણ ધવન થી લઈને અન્ય સ્ટર્સે બન્નેને અભિનંદન પાઠવ્યા હતા.આ સાથે હંસિકાના ચાહકો પણ તેને શુભેચ્છા પાઠવતા જોવા મળી રહ્યા છે, પેરિસ જેને પ્રેમનું શહેર કહેવામાં આવે છે, અહીં હંસિકા મોટવાનીના બોયફ્રેન્ડ સોહેલે તેને એવી રીતે પ્રપોઝ કર્યું કે જેની અભિનેત્રીએ કલ્પના પણ કરી ન હોય.
સોહેલ કથુરીયાએ એફિલ ટાવરની સામે ઘુંટણીએ બેસીને પ્રેમિકા હંસિકાને પ્રપોઝ કર્યું હતું હંસિકા અને સોહેલ મીણબત્તીઓ અને ગુલાબની પાંખડીઓ વચ્ચે તેમના પ્રેમનો એકરાર કરતાં જોવા મળે છે.
-----------------------------------------------------------------------------------------------------
Translate the
English
Hansika's fiancé put on the ring in front of the Eiffel Tower.
In these pictures, it can be seen that Sohail Kathuria is seen proposing to his bride-to-be at the Eiffel Tower in Paris, after seeing the romantic pictures of the two, actors from Varun Dhawan to other stars congratulated both of them. Along with this, Hansika's fans are also seen congratulating her, Paris is called the city of love, where Hansika Motwani's boyfriend Sohail proposed to her in a way the actress never imagined.
Sohail Kathuria proposed to sweetheart Hansika while kneeling in front of the Eiffel Tower Hansika and Sohail are seen professing their love amidst candles and rose petals.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો