નેશનલ બેંક ઓફ એગ્રિકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) માં રુરલ ડેવલપમેન્ટ બેંકિંગ સર્વિસ (આરડીબીએસ) રાજભાષા સર્વિસ અને પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી સર્વિસ ગ્રેડ એમાં આસિસ્ટન્ટ મેનેજરની જગ્યાઓ માટેની માહિતી.
• શેક્ષણિક
યોગ્યતા:- તમામ પદ
માટે અલગ અલગ એલિઝિબિલિટી ક્રાઇટેરિયા છે. ઓફિસિયલ નોટિફિકેશનમાં આ અંગેની વિસ્તૃત
માહિતી ઉપલબ્ધ છે.
• વય મર્યાદા: - પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી સર્વિસમાં
ગ્રેડ એની પોસ્ટ માટે 25 થી 40 વર્ષ, અન્ય પોસ્ટ માટે ઉમેદવારોની ઉંમર 21 થી 30 વર્ષ નિયત કરાઈ છે.
• સેલરી:- આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ (રાજભાષા
સેવા) માટે મહિને રૂ. 28,150 આસિસ્ટન્ટ
મેનેજર ગ્રેડ એ (પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી સર્વિસ) માટે રૂ. 28,150 સુધી સેલરી.
•આ રીતે
અરજી કરોઃ- ઇચ્છુક
ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ nabard.org ના માધ્યમથી 7 ઓગસ્ટ પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે.
• અરજી ફીઃ
- ઉમેદવારે
રૂ. 800 એપ્લિકેશન
ફી ભરવાની રહેશે.
• પસંદગી
પ્રક્રિયાઃ - યોગ્ય
ઉમેદવારની પસંદગી પ્રીલિમ, મેઇન્સ
અને ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.
• વેકેન્સી ડિટેઇલ:- મેનેજર ગ્રેડ એ (રુરલ ડેવલપમેન્ટ બેન્કિંગ સર્વિસ) ની :-161 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ (રાજભાષા સેવા )ની :-7 પોસ્ટ, આસિસ્ટન્ટ મેનેજર ગ્રેડ એ(પ્રોટોકોલ એન્ડ સિક્યોરિટી સર્વિસ)ની 3 પોસ્ટ,
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 7-8-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
Translate
the English
Information for vacancies in National Bank of Agriculture and Rural Development (NABARD).
• Educational Qualification:- There are different eligibility criteria for all posts. Detailed information about this is available in the official notification.
• Age Limit:- 25 to 40 years for Grade Any post in Protocol & Security Service, 21 to 30 years for other posts.
• Salary:- Monthly for Assistant Manager Grade A (Rajbhasha Service) Rs. 28,150 for Assistant Manager Grade A (Protocol and Security Service) Rs. Salary up to 28,150.
•Apply in this way:- Interested candidates can apply online through official website nabard.org before 7th August.
• Application Fee:- Candidate has to pay Rs. 800 application fee has to be paid.
• Selection Process:- Eligible candidates will be selected through Prelims, Mains and Interview.
• Vacancy Detail:- Manager Grade A (Rural Development Banking Service) :-161 Posts, Assistant Manager Grade A (Rajbhasha Seva) :-7 Posts, Assistant Manager Grade A (Protocol & Security Service) :-3 Posts,
• Last date of application :- Application has to be done by 7-8-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો