Parichay Talks (Education News) Dt :- 10-04-23 શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી  સતિષભાઈ પ્રજાપતિ એ જન્મદિવસ કરી ઉજવણી.

 શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી  

સતિષભાઈ પ્રજાપતિ એ જન્મદિવસ કરી ઉજવણી.


શાળાના બાળકોને શાળા રત્ન એવોર્ડ થી સન્માનિત કરી  સતિષભાઈ પ્રજાપતિએ જન્મદિવસ કરી ઉજવણી.
        સામાન્ય રીતે ઘણાં વ્યક્તિઓ જન્મદિવસ ની ઉજવણી કેવી રીતે કરતાં હોય છે જેમ કે કેક કાપીને અથવા તો મિત્રો સાથે પાર્ટી ઉજવી કરતાં હોય છે પણ હું મારાં જન્મદિવસ ની ઉજવણી મારાં બાળકો સાથે કરું છું. દર વર્ષે 28 માર્ચ મારાં જન્મદિવસ નિમિતે શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 1 થી 8 ના બાળકો ને શાળા રત્ન એવોર્ડ આપી સન્માન કરવામાં આવે છે.


 શ્રેષ્ઠ બાળક ની પસંદગી વર્ષ દરમિયાન કરેલ ઉત્તમ કાર્યો ના આધારે પસંદગી કરવામાં આવે છે ચાલું વર્ષે 14 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.આ તમામ બાળકોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી, એસ. એમ. સી અધ્યક્ષશ્રી, સભ્યશ્રીઓ તેમજ ગ્રામજનો અને બાળકોના વાલી ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...