કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે. કવયિત્રી : - હેતલ. જોષી... રાજકોટ
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે.
કવયિત્રી : - હેતલ. જોષી... રાજકોટ
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે
હા, આજે કવિ પણ ડિજિટલ થઈ ગયા છે,
નોટ પેનની જગ્યાએ લેપટોપ વાપરતા થઈ ગયા છે આજે,
બોલપેનની જગ્યાએ ડિજિટલ પેન વાપરતા થઈ ગયા છે આજે,
ડિજિટલ યુગ સાથે કદમથી કદમ મિલાવી આજે,
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે,
ઓનલાઇન મુશાયરાને કવિ સંમેલન થાય છે આજે,
ન્યૂઝ પેપર ને મેગીઝીન પણ ડિજિટલ થઈ ગયા છે આજે,
બદલાય રહીયો છે જમાનો આજે,
કવિ પણ બદલાય રહ્યા છે આજે,
સમય સાથે તાલથી તાલ મિલાવી
સમય પ્રમાણે વર્તી રહ્યા છે આજે,
આવી ગયો છે ડિજિટલ યુગ આજે,
આવી રહીયો છે ઓનલાઇન જમાનો આજે,
સમય બદલી રહીયો છે આજે એટલે,
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે,
કવિ પણ ડિજિટલ થઈ ગયા છે આજે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો