કચ્છ ભુજની પ્રાથમિક શાળાઓમાં હોશિયાર
બાળકોને વસ્તુ આપી પ્રોત્સાહિત કરાયા.
કચ્છ ભુજની ત્રંબો પ્રાથમિક શાળા,સુખપર કુમાર શાળા,ગજોડ પ્રાથમિક શાળા, અમારી શાળાનાં જરૂરિયાત મંદ અને હોશિયાર બાળકોને સ્વેટરનું દાન આપનાર દાતા હરેશ મનહર ગેરીયા અને મોજાનાં દાતા હેમા પ્રદીપ સોની તેમજ નોટ, બોલપેન, કંપાસ, કલર, પરીક્ષા પેડ, લંચ બોક્સ વગેરે સ્ટેસનરીનું દાન આપનાર દાતા પ્રવીણભાઈ વીરા મુંબઈએ બાળકોને સહકારની ભાવનાથી વસ્તુ અર્પણ કરી જે બદલ અમેં શાળા પરિવાર વતી દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય તેમજ દરેક શિક્ષક સ્ટાફે ખુઉબા જ જહેમત ઉઠાવી હતી, અને આ કાર્યક્રમ માટે સી આર સી કોડીનેટર કૃપાબેન ને પણ આભાર વ્યક્ત કરીએ છીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો