ભાવનગરની જ્ઞાનગુરૂ સ્કૂલ - કાળીયાબીડ રાજ્યકક્ષાએ
લોકનૃત્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ બીજા ક્રમ સાથે વિજેતા
ભાવનગરની જ્ઞાનગુરૂ સ્કૂલ - કાળીયાબીડ રાજ્યકક્ષાએ લોકનૃત્ય સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ બીજા ક્રમ સાથે વિજેતા, આ સ્પર્ધામાં વિજેતા થવા બદલ તમામ લોકોએ ખુબજ શુંભેચ્છાઓ પાઠવી હતી, આ કાર્યક્રમમાં શાળાના વિધાર્થીઓ દ્વારા ખુબજ મહેનત કરી હતી અને સફળતા મેળવી છે, આ કાર્યક્રમમાં સફળ થવા માટે શાળાના શિક્ષકો તેમજ આચાર્ય જેમાં કુલદીપસિંહ ગોહિલ, ભરતભાઈ દેસાણીએ વિધાર્થીઓને તૈયારીઓ અને તમામ કામગીરી સાંભળી હતી, તેમજ ટ્રસ્ટી મનહરભાઈ રાઠોડ, તેમજ મિતલબેન રાઠોડ અને વિનયભાઈ પ્રજાપતિના માર્ગદર્શન મુજબ આ કાર્યક્રમની તૈયારી અને આયોજન થયું હતું, આ કાર્યક્રમમાં શાળાના તમામ વિધાર્થીઓએ શુંભેચ્છાઓ પાઠવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો