ત્સાઇ ઇંગ વેન, (તાઇવાનના pm) વિષે.
ત્સાઇ ઇંગ વેન, (તાઇવાનના pm) વિષે.
એક તરફ જ્યાં ચીન હંમેશાં તાઇવાનને પોતાનું જ અંગ માનતું આવ્યું છે, ત્યારે તાઇવાન કાયમ પોતે અલગ દેશ હોવાનો સ્પષ્ટ મત દર્શાવે છે. એવા સમયે તાઇવાન અને ચીન વચ્ચે આ ઘર્ષણને કારણે કેટલી સમસ્યા થતી હશે તે અકલ્પનીય છે. પણ આ સમસ્યા વચ્ચે પોતાના દેશને સુરક્ષિત રાખવાનું કાર્ય દેશના પી.એમના ખભે હોય છે.
ત્સાઇ ઇંગ વેન આ કાર્ય બખૂબી નિભાવી જાણે છે. એટલે જ સતત બીજી વાર તાઇવાનની જનતાએ તેમને પી.એમ બનાવ્યાં છે. ત્સાઇ ઇંગ વેન તાઇવાનની પહેલી મહિલા છે જે ત્યાંનાં પી.એમ બન્યાં છે.
કોરોનાકાળમાં તેમના કામની ચર્ચા ચારેકોર હતી. એ સિવાય ચીન અને તાઇવાન વચ્ચે દુશ્મનીના ગંભીર મુદ્દા અંગે પણ ત્સાઇ ઇંગ વેનનું સ્પષ્ટ વલણ છે. તેમનું કહેવું છે કે મારા દેશના લોકો જે ઇચ્છે તેમ જ હું કરીશ. તાઇવાન અલગ અને સ્વતંત્ર છે અને રહેશે, ચીનની ધમકીથી અમે નહીં ડરીએ.
--------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
About Tsai Ing Wen, (pm from Taiwan).
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો