મેટ્ટ ફ્રેડરિક્સન, ( ડેનમાર્ક pm)
ડેનમાર્કનાં પી એમ મેટ્ટ ફ્રેડરિક્સન ડેનમાર્કનાં મહિલા પી.એમમાં સૌથી નાની વયનાં પી,એમ છે. તેઓ વર્ષ ૨૦૧૯થી આ પદ ઉપર છે અને ડેનમાર્કની સત્તા સંભાળી રહ્યાં છે.
મેટ્ટને ડેનમાર્કના લોકો ખૂબ પસંદ કરે છે. એટલે જ ૨૦૧૯થી તેમને પી,એમના પદ પર યથાવત્ રાખ્યાં છે. ડેનમાર્કના વિકાસ માટે મેટ્ટ સતત કટિબદ્ધ છે. રાજકારણમાં તેમણે ૨૦૦૧થી શરૂઆત કરી હતી. તે પછી સતત એક પછી એક ઇલેક્શન જીતીને અંતે ૨૦૧૯માં પી,એમ બન્યાં હતાં.મેટ્ટે પણ કોરોનાના કારણે તેનાં લગ્ન એક બે નહીં પણ ચારવાર પોસ્ટપોન્ડ કર્યા છે. તેમનું કહેવું છે કે મારા માટે મારો દેશ પહેલાં આવે છે.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Matt Frederiksen, (Denmark pm)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો