Parichay Talks :- 401 05-08-22 ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ.-ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨ કાર્યક્ર્મ યોજાયો.

ભૂતા કૉલેજ, સિહોર ખાતે એન.એસ.એસ.-ઓરિએન્ટેશન

પ્રોગ્રામ-૨૦૨૨  કાર્યક્ર્મ યોજાયો.

રાષ્ટ સેવાને વરેલાં ભૂતા કૉલેજ, સિહોર ખાતેના એન.એસ.એસ. યુનિટ દ્વારા - ઓરિએન્ટેશન પ્રોગ્રામ-૨૦૨૨  કાર્યક્રમ યોજાયો હતો. આજે યોજાયેલ આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્યશ્રી યોગેન્દ્રસિંહ ગોહિલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની માહિતી આપી હતી.

જ્યારે વક્તા તરીકે અશ્વપાલભાઇ રાઠોડ, પૂર્વ પ્રાધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસરે એન.એસ.એસ. નો સંપૂર્ણ પરિચય આપી એન.એસ.એસ. ના કાર્યો, પ્રવૃત્તિઓ, શિબિરો તેમજ જીવન ધડતર વિશે વાત કરી હતી. 


આ ઉપરાંત વિવિધ પ્રશ્નોતરી દ્રારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી માહીતી પુરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના એન.એસ.એસ.ના  પ્રોગ્રામ ઑફિસરશ્રી હરેશભાઈ ખામળે કરી હતી. સમગ્ર સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયાં હતાં.

---------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

NSS-Orientation at Bhuta College, Sihore

Program-2022 program was held

NSS at Rasht Seva Varela Bhuta College, Sihore. Orientation Program-2022 program was held by the unit. In this program held today, the principal of the college Mr. Yogendrasinh Gohil gave a verbal welcome and gave information about the program.

While Ashwapalbhai Rathore, former professor and N.S.S. Program Officer NSS A full introduction of NSS. Talked about the works, activities, camps and lifestyle.

Apart from this, information was provided by interacting with the students through various questionnaires. The entire program was managed by Shri Hareshbhai Khamle, NSS Program Officer of the college. The entire staff and students enthusiastically participated in this program.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...