સના મેરીન, ( ફિનલેન્ડ pm) વિષે માહિતી.
દેખાવે સુંદર, તેના સંઘર્ષ અને મળતાવડા સ્વભાવને કારણે જાણીતાં છે. ફિનલેન્ડમાં પી.એમનું પદ સનાએ સ્વીકાર્યું ત્યારે તે ૩૩ વર્ષનાં હતાં. લોકો કહે છે કે દેખાવડી સ્ત્રીઓ ભાગ્યે જ હોશિયાર હોય. પુરુષોની આ માનસિકતાને સણસણતો તમાચો સના મેરીન પોતાના કામ થકી મારી બતાવે છે.
તેમણે સૌ પ્રથમ રાજકારણમાં વીસ વર્ષની ઉંમરે ડગલું માંડ્યું હતું. વીસ જ વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશવાનું કારણ ઘરની જવાબદારી હતી, કારણકે નાનપણમાં જ માતા-પિતા અલગ થઇ ગયાં હતાં અને સના માતા સાથે રહેતી હતી. વીસ વર્ષની ઉમરથી જ તેઓ રાજકારણમાં સક્રિય છે. જોકે આ સક્રિયતા દરમિયાન ઉતારચડાવ પણ ઘણાં આવ્યા છે.
વર્ષ ૨૦૧૪માં યુટ્યૂબ થકી તેમને ઘણી લોકપ્રિયતા મળી હતી. તે પછી તેમણે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીથી ચૂંટણી લડી અને વિજય મેળવ્યો હતો. સના શુદ્ધ શાકાહારી છે. ૨૦૨૦માં સનાને બીબીસી દ્વારા સૌથી પ્રભાવશાળી મહિલાના લિસ્ટમાં પણ મૂકવામાં આવ્યા હતા.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Information about Sana Marine, (Finland pm).
Handsome in appearance, known for his fighting and gregarious nature. Sana was 33 years old when she accepted the post of PM in Finland. People say that good-looking women are rarely intelligent. Sana Marin gives a chilling shot at this men's mindset through her work.
He first stepped into politics at the age of twenty. The reason for entering politics at the age of twenty was due to family obligations, as her parents had separated at an early age and Sana lived with her mother. He has been active in politics since the age of twenty. However, there have been many ups and downs during this activism.
In the year 2014, he got a lot of popularity through YouTube. After that he contested the election from the Social Democratic Party and won. Sana is a pure vegetarian. In 2020, Sana was also placed in the list of the most influential women by the BBC.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો