સાળંગપરડા પ્રાથમિક શાળાના 6 બાળકોનું બેટરી ટેસ્ટમાં રાજ્ય કક્ષાએ સિલેકશન કરાયું.
સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલ રાજય કક્ષાની બેટરી ટેસ્ટમાં જિલ્લા કક્ષા દ્વારા શ્રી સાળંગપરડા પ્રાથમિક શાળા,તાલુકો :- ગઢડા,જિલ્લો :- બોટાદના 6 બાળકોનું સિલેકશન કરવામાં આવ્યું. જેમાં 3 ભાઈઓ અને 3 બહેનો જિલ્લા કક્ષાએ બોટાદ જિલ્લાનું રાજયકક્ષાના બેટરી ટેસ્ટનું પ્રતિનિધિત્વ કરેલ છે. જેમાં સિલેક્ટ થનાર વિધાર્થીઓમાં 1- રોહન અશ્વિનભાઈ વસાણી,
2- રાઠોડ હર્ષદ રણજીતભાઈ,
3- મીઠાપરા અંશ ભરતભાઇ,
4- તલસાણીયા વંદના ભરતભાઇ,
5- મેર રિદ્ધિ લખમણભાઈ,
6- રાઠોડ હિના ધીરુભાઈ આ બાળકોનું સિલેક્શન કરવામાં આવ્યું, આ તમામ બાળકોને રાજયકક્ષાની સફળતા માટે શાળા પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate
the English
6 children of Salangparda Primary School were selected in the battery test at the state level.
In the state level battery test conducted by Sports Authority of India, 6 children from Shree Salangparda Primary School, Taluk :- Garhda, District :- Botad were selected by the district level. In which 3 brothers and 3 sisters have represented the state level battery test of Botad district at the district level. Among the students to be selected, 1- Rohan Ashvinbhai Vasani,
2- Rathod Harshad Ranjitbhai,
3- Mithapara Ansh Bharatbhai,
4- Talsania Vandana Bharatbhai,
5- Mer Riddhi Lakhmanbhai,
6- Rathod Hina Dhirubhai These children have been selected, the school family wishes all these children for the success of the state level.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો