Parichay Talks :- 391 28-07-22 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટિડ (આઈઓસીએલ)માં જુનિયર ઓપરેટરની 39 ખાલી જગ્યા માટેની માહિતી.

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટિડ (આઈઓસીએલ)માં

જુનિયર ઓપરેટરની 39 ખાલી જગ્યા માટેની માહિતી. 

• શેક્ષણિક યોગ્યતાઃ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. સાથે માન્ય ભારે વાહન ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

• વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ અપાશે.

• સેલરી: - પસંદગી પામનારા ઉમેદવારોને મહિને રૂ. 23 હજાર થી રૂ. 78 હજાર સુધી સેલરી મળશે.

• આ રીતે અરજી કરોઃ - ઉમેદવારો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી કરી શકશે.

• પસંદગી પ્રક્રિયાઃ - લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના માધ્યમથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------

Translate the English

Information for 39 vacancies of Junior Operator in Indian Oil Corporation Limited (IOCL).

 

• Educational Qualification:- Candidate should have passed 12th standard from a recognized board. Must have a valid heavy vehicle driving license.

• Age Limit: Candidate's age should be between 18 to 26 years. Age relaxation will be given to reserved category candidates as per rules.

• Salary:- Selected candidates will get Rs. 23 thousand to Rs. Salary will be up to 78 thousand.

• Apply in this way:- Candidates can apply from the official website of the company.

• Selection Process:- Suitable candidates will be selected through written examination and skill test.

• Last date of application :- Application has to be done by 29-7-22.

Parichay Talks :- 390 28-07-22 રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ માં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.

 રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ માં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી. 

શેક્ષણિક યોગ્યતાઃ - ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન / સીએ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી રહેશે.

વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.

સેલરી:- પસંદગી પામનારા ઉમેદવારને નિયમોને અનુરૂપ સેલરી મળશે.

આ રીતે અરજી કરોઃ - આ જગ્યા પર કામ કરવા માગતા ઉમેદવારો ઓફશિયલ વેબસાઇટ https://rnsbindia.com/atlas/careers માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 31-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

Information for the recruitment of Assistant General Manager Vacancy in Rajkot Nagrik Sahakari Bank Limited.

• Educational Qualification:- Candidate should have Graduation / CA Degree from a recognized University. Detailed information will be available from the official website.

• Age Limit:- General category candidates should not be more than 50 years of age. Relaxation will be given to reserved category candidates as per rules.

• Salary:- Selected candidate will get salary as per rules.

• Apply in this way:- Candidates who want to work on this post can apply in online mode through official website https://rnsbindia.com/atlas/careers.

• Last date of application :- Application has to be done by 31-7-22.

Parichay Talks :- 388 27-07-22 ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટરમાં સાયન્ટિસ્ટ તથા એન્જિનિયર-બીની 630 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટરમાં સાયન્ટિસ્ટ તથા એન્જિનિયર-બીની

630 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી. 

શેક્ષણિક યોગ્યતાઃ- ઉમેદવારોએ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. કેટલીક પોસ્ટ્સ માટે સાયન્સમાં 60 ટકા માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી મગાઈ છે. જેમની પાસે એન્જિનિયરિંગ કે એમએસસી ફર્સ્ટ ડિવિઝન પાસ ડિગ્રી ન હોય, તે ડીએસટી માટે અરજી કરી શકે છે. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.

વય મર્યાદાઃ- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 28 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જયારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

એપ્લિકેશન ફી: - જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 100 છે. જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી તથા મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી.

સેલરી:- પે-મેટ્રિક્સ લેવલ -10 (7 મું સીપીસી) ને અનુરૂપ રૂ. 56,100 થી રૂ. 88 હજાર સુધી શરૂઆતમાં સેલરી.

આ રીતે અરજી કરોઃ- ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ rac. gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યાર બાદ રીક્રૂટમેન્ટ સેક્શનમાં જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયાઃ- ગેટ સ્કોર ધ્યાને લેવાશે તથા લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂના માધ્યમથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information for the recruitment of 630 vacancies of Scientist and Engineer-B in Defense Research and Development Organization Recruitment and Assessment Centre.

• Educational Qualification:- Candidates should have secured minimum 60% marks in Engineering. Master's degree in Science with 60% marks is required for some posts. Those who do not have Engineering or MSc First Division pass degree, can apply for DST. Detailed information is available in the official notification.

• Age Limit:- General category candidates should be between 28 to 30 years of age. While reserved category candidates will be given relaxation in age limit as per government rules.

• Application Fee:- Application fee for General, OBC, EWS candidates is Rs. is 100. While SC, ST, PWD and women candidates do not have to pay the fee.

• Salary:- Corresponding to Pay-Matrix Level-10 (7th CPC) Rs. 56,100 to Rs. Starting Salary up to 88 thousand.

• Apply as follows:- Candidates must visit the official website rac. Registration has to be done by going to gov.in. After that, you have to go to the recruitment section and apply online.

• Selection Process:- GATE score will be considered and suitable candidate will be selected through written test, interview.

• Last date of application :- Application has to be done by 29-7-22.

Parichay Talks :- 387 27-07-22 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સીનિયર આસિસ્ટન્ટ સહિતની 18 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.

 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં સીનિયર આસિસ્ટન્ટ

સહિતની 18 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી. 

શૈક્ષણિક યોગ્યતા :- ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન/ બીકોમ / પીજી ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ વિસ્તૃત જાણકારી ઓફિસિયલ વેબસાઈટ પરથી મળી રહેશે.

વયમર્યાદા :- જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર ૩૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળશે.

સેલેરી :- પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને રૂપિયા 31,000 થી 1,10,000 સુધી સેલેરી મળશે પોસ્ટ પ્રમાણે અલગ અલગ પે સ્કેલ રહેશે.

એપ્લિકેશન ફી :- એક વર્ષની ટ્રેનિંગ પિરીયડ સફળતાપૂર્વક પૂર્ણ કરનારા એસસી, એસટી, મહિલા,દિવ્યાંગ ઉમેદવારોને ફી ભરવાની નથી આ સિવાયની કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂપિયા 1000 છે.

આ રીતે અરજી કરો :- ઉમેદવારોએ https://www.aai.aero/en/careers? / recruitment માધ્યમથી અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી ઓનલાઇન એકઝામ ના માધ્યમથી કરવામાં આવશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

Information for the recruitment of 18 vacancies including Sr. Assistant in Airport Authority of India.

• Educational Qualification :- Candidates should have Graduation / BCom / PG Degree from a recognized University Detailed information will be available from the official website.

• Age Limit :- General category candidate should not be more than 30 years while reserved category candidates will get relaxation in age limit as per rules.

• Salary :- Selected candidates will get salary ranging from Rs 31,000 to 1,10,000 per month with different pay scale depending on the post.

• Application Fee :- SC, ST, Women, Handicapped candidates who have successfully completed one year training period will not have to pay application fee for other category candidates is Rs 1000.

• Apply as :- Candidates should visit https://www.aai.aero/en/careers? / can apply through recruitment.

• Selection Process :- Eligible candidates will be selected through Online Exam.

• Last date of application :- Application has to be done by 29-7-22.

Parichay Talks :- 386 27-07-22 ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડમાં સિનિયર મેનેજર સહિતની 137 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.

 ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડમાં

સિનિયર મેનેજર સહિતની 137 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી. 

શેક્ષણિક યોગ્યતા:-  માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ/  પીજીની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

વય મર્યાદા :- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉમર 26  થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સેલરી:- પસંદગી પામનારા ઉમેદવારો ને દર મહિને રૂ. 9, 250 થી રૂ .54,500 સુધી સેલરી મળશે.

આ રીતે અરજી કરો :- ઇચ્છુક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ  https://fact.co.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી ફી:-  ઉમેદવારો એ 1180 એપ્લિકેશન ફી ભરવાની રહેશે. અનામત કક્ષાના ઉમેદવારોને ફીમા છૂટછાટ આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:-  યોગ્ય ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, ગ્રુપ ડિક્શન તથા ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં કરવામાં આવશે સીબીટી  માં ઉત્તીર્ણ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 40 ટકા માર્ક્સ લાવવા અનિવાર્ય છે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

The Fertilizers and Chemicals Travancore Ltd. Recruitment Information for 137 Vacancies including Senior Manager.

• Educational Qualification:- Should have obtained Engineering/ PG Degree from a recognized University Detailed information is available on the official website.

• Age Limit :- General category candidates should be between 26 to 45 years of age. Age relaxation will be given to reserved category candidates as per rules.

• Salary:- Selected candidates will get Rs. 9, 250 to Rs 54,500 will get salary.

• How to Apply :- Interested candidates can apply online through the official website https://fact.co.in.

• Application Fee:- Candidates have to pay 1180 application fee. FEMA relaxation will be given to reserved category candidates.

• Selection Process:- Selection of suitable candidates will be done through computer based test, group diction and interview to pass CBT general category candidates must score 40 percent marks.

• Last date of application :- Application has to be done by 29-7-22.


Parichay Talks :- 385 27-07-22 ઇન્ડિયા પોસ્ટ સ્કિલ્ડ આર્ટિસનની સાત ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.

 ઇન્ડિયા પોસ્ટ સ્કિલ્ડ આર્ટિસનની સાત 

ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી. 

• શેક્ષણિક યોગ્યતાઃ - ધોરણ 8 પાસ કર્યું હોવું જોઈએ. ટ્રેડ ટેસ્ટના માધ્યમથી પસંદગી કરાશે.

• વયમર્યાદા: - ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર છૂટછાટ મળશે.

• સેલરીઃ- પસંદગી પામનારા ઉમેદવારને પે મેટ્રિક્સ લેવલ -2 ને અનુરૂપ સેલરી મળશે. વિસ્તૃત જાણકારી https: // www. indiapost.gov.in/ પર ઉપલબ્ધ છે.

• આ રીતે અરજી કરોઃ- અરજી ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આ સ૨નામે મોકલોઃ

મેનેજ૨, મેલ મોટર સર્વિસ, ગુડ શેડ રોડ, કોઈમ્બતુર - 641001.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 01-8-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

Seven of India Post Skilled Artisans 

Vacancy Recruitment Information.

• Educational Qualification:- Should have passed 8th standard. Selection will be done through trade test.

• Age Limit:- Candidates age should be between 18 to 30 years. Reserved category candidates will get relaxation as per rules.

• Salary:- Selected candidate will get Salary as per Pay Matrix Level-2. Detailed information https: // www. Available at indiapost.gov.in/

• Apply as follows:- Send the required documents along with the application form to:

Manager2, Male Motor Service, Good Shed Road, Coimbatore - 641001.

• Last date of application :- Application has to be done by 01-8-22.


Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...