ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન રિક્રુટમેન્ટ એન્ડ એસેસમેન્ટ સેન્ટરમાં સાયન્ટિસ્ટ તથા એન્જિનિયર-બીની
630 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.
• શેક્ષણિક
યોગ્યતાઃ-
ઉમેદવારોએ એન્જિનિયરિંગમાં ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ. કેટલીક
પોસ્ટ્સ માટે સાયન્સમાં 60 ટકા
માર્ક્સ સાથે માસ્ટર ડિગ્રી મગાઈ છે. જેમની પાસે એન્જિનિયરિંગ કે એમએસસી ફર્સ્ટ
ડિવિઝન પાસ ડિગ્રી ન હોય, તે ડીએસટી
માટે અરજી કરી શકે છે. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ નોટિફિકેશનમાં ઉપલબ્ધ છે.
• વય
મર્યાદાઃ- જનરલ
કેટેગરીના ઉમેદવારોની ઉંમર 28 થી 30 વર્ષ
વચ્ચે હોવી જોઈએ. જયારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં
છૂટછાટ આપવામાં આવશે.
• એપ્લિકેશન
ફી: - જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી
રૂ. 100 છે.
જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી તથા મહિલા ઉમેદવારોએ ફી
ભરવાની નથી.
• સેલરી:- પે-મેટ્રિક્સ લેવલ -10 (7 મું સીપીસી) ને અનુરૂપ રૂ. 56,100 થી રૂ. 88 હજાર સુધી શરૂઆતમાં સેલરી.
• આ રીતે
અરજી કરોઃ-
ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ rac. gov.in પર જઈને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
ત્યાર બાદ રીક્રૂટમેન્ટ સેક્શનમાં જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
• પસંદગી
પ્રક્રિયાઃ- ગેટ સ્કોર ધ્યાને લેવાશે તથા લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂના માધ્યમથી યોગ્ય ઉમેદવારની
પસંદગી કરાશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં
અરજી કરવાની રહેશે.
Translate
the English
Information for the recruitment of 630 vacancies of Scientist and Engineer-B in Defense Research and Development Organization Recruitment and Assessment Centre.
• Educational Qualification:- Candidates should have secured minimum 60% marks in Engineering. Master's degree in Science with 60% marks is required for some posts. Those who do not have Engineering or MSc First Division pass degree, can apply for DST. Detailed information is available in the official notification.
• Age Limit:- General category candidates should be between 28 to 30 years of age. While reserved category candidates will be given relaxation in age limit as per government rules.
• Application Fee:- Application fee for General, OBC, EWS candidates is Rs. is 100. While SC, ST, PWD and women candidates do not have to pay the fee.
• Salary:- Corresponding to Pay-Matrix Level-10 (7th CPC) Rs. 56,100 to Rs. Starting Salary up to 88 thousand.
• Apply as follows:- Candidates must visit the official website rac. Registration has to be done by going to gov.in. After that, you have to go to the recruitment section and apply online.
• Selection Process:- GATE score will be considered and suitable candidate will be selected through written test, interview.
• Last date of application :- Application has to be done by 29-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો