રાજકોટ
નાગરિક સહકારી બેન્ક લિમિટેડ માં આસિસ્ટન્ટ જનરલ મેનેજરની ખાલી જગ્યાની ભરતી
માટેની માહિતી.
• શેક્ષણિક યોગ્યતાઃ - ઉમેદવારે માન્યતા પ્રાપ્ત
યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન / સીએ ની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી
ઓફિશિયલ વેબસાઇટ પરથી મળી રહેશે.
• વય મર્યાદા:- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર
50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત
વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે.
• સેલરી:- પસંદગી પામનારા ઉમેદવારને
નિયમોને અનુરૂપ સેલરી મળશે.
• આ રીતે અરજી કરોઃ - આ જગ્યા પર કામ કરવા માગતા
ઉમેદવારો ઓફશિયલ વેબસાઇટ https://rnsbindia.com/atlas/careers માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી
શકશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 31-7-22 સુધીમાં
અરજી કરવાની રહેશે.
-----------------------------------------------------------------------------------
Translate
the English
Information for the recruitment of Assistant General Manager Vacancy in Rajkot Nagrik Sahakari Bank Limited.
• Educational Qualification:- Candidate should have Graduation / CA Degree from a recognized University. Detailed information will be available from the official website.
• Age Limit:- General category candidates should not be more than 50 years of age. Relaxation will be given to reserved category candidates as per rules.
• Salary:- Selected candidate will get salary as per rules.
• Apply in this way:- Candidates who want to work on this post can apply in online mode through official website https://rnsbindia.com/atlas/careers.
• Last date of application :- Application has to be done by 31-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો