Parichay Talks :- 391 28-07-22 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટિડ (આઈઓસીએલ)માં જુનિયર ઓપરેટરની 39 ખાલી જગ્યા માટેની માહિતી.

 ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટિડ (આઈઓસીએલ)માં

જુનિયર ઓપરેટરની 39 ખાલી જગ્યા માટેની માહિતી. 

• શેક્ષણિક યોગ્યતાઃ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. સાથે માન્ય ભારે વાહન ચલાવવાનું ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

• વયમર્યાદા: ઉમેદવારની ઉંમર 18 થી 26 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ અપાશે.

• સેલરી: - પસંદગી પામનારા ઉમેદવારોને મહિને રૂ. 23 હજાર થી રૂ. 78 હજાર સુધી સેલરી મળશે.

• આ રીતે અરજી કરોઃ - ઉમેદવારો કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી અરજી કરી શકશે.

• પસંદગી પ્રક્રિયાઃ - લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટના માધ્યમથી યોગ્ય ઉમેદવારની પસંદગી કરાશે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------

Translate the English

Information for 39 vacancies of Junior Operator in Indian Oil Corporation Limited (IOCL).

 

• Educational Qualification:- Candidate should have passed 12th standard from a recognized board. Must have a valid heavy vehicle driving license.

• Age Limit: Candidate's age should be between 18 to 26 years. Age relaxation will be given to reserved category candidates as per rules.

• Salary:- Selected candidates will get Rs. 23 thousand to Rs. Salary will be up to 78 thousand.

• Apply in this way:- Candidates can apply from the official website of the company.

• Selection Process:- Suitable candidates will be selected through written examination and skill test.

• Last date of application :- Application has to be done by 29-7-22.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...