ધ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર લિમિટેડમાં
સિનિયર મેનેજર સહિતની 137 ખાલી
જગ્યાની ભરતી માટેની માહિતી.
• શેક્ષણિક યોગ્યતા:- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી
એન્જિનિયરિંગ/
પીજીની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી
જોઈએ વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
• વય મર્યાદા :- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉમર 26 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ અનુસાર વય
મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
• સેલરી:- પસંદગી પામનારા ઉમેદવારો ને દર
મહિને રૂ. 9,
250 થી રૂ .54,500 સુધી સેલરી મળશે.
• આ રીતે અરજી કરો :- ઇચ્છુક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ https://fact.co.in ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે.
• અરજી ફી:- ઉમેદવારો એ 1180 એપ્લિકેશન ફી ભરવાની રહેશે. અનામત
કક્ષાના ઉમેદવારોને ફીમા છૂટછાટ આપવામાં આવશે.
• પસંદગી પ્રક્રિયા:- યોગ્ય ઉમેદવારની પસંદગી કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ, ગ્રુપ ડિક્શન તથા ઇન્ટરવ્યુના માધ્યમથી કરવામાં કરવામાં આવશે સીબીટી માં ઉત્તીર્ણ થવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 40 ટકા માર્ક્સ લાવવા અનિવાર્ય છે.
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 29-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
-----------------------------------------------------------------------------------
Translate
the English
The Fertilizers and Chemicals Travancore Ltd. Recruitment Information for 137 Vacancies including Senior Manager.
• Educational Qualification:- Should have obtained Engineering/ PG Degree from a recognized University Detailed information is available on the official website.
• Age Limit :- General category candidates should be between 26 to 45 years of age. Age relaxation will be given to reserved category candidates as per rules.
• Salary:- Selected candidates will get Rs. 9, 250 to Rs 54,500 will get salary.
• How to Apply :- Interested candidates can apply online through the official website https://fact.co.in.
• Application Fee:- Candidates have to pay 1180 application fee. FEMA relaxation will be given to reserved category candidates.
• Selection Process:- Selection of suitable candidates will be done through computer based test, group diction and interview to pass CBT general category candidates must score 40 percent marks.
• Last date of application :- Application has to be done by 29-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો