Parichay Talks :- (Freend Book) Dt :- 12-04-23 ભૂકંપ...... કવયિત્રી :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

 ભૂકંપ......    કવયિત્રી :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

ભૂકંપ......    કવયિત્રી :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

સમયની પાર જઈ કુદરતે લીલા બતાવી; 

એ આંચકો બનીને ધરતીને તોડી ફગાવી.

ન ભૂલી શક્યા 'દિ જ્યાં વિખેરાઈ ધરી; 

અનેક જીવ ગુમાવ્યા કપરા સમય લગી.

એ ભૂકંપના શબ્દમાં શું રાખ્યું છે હજુ ? 

અનુભવ્યું એને પૂછ, " હૃદય કંપ્યું-ધ્રુજ્યું. "

રોજિંદુ જીવન વિખાઈને એ ઊભું થયું;

કર્મોના ભોગવટાને ભોગવી વ્યક્તિ ઉઠ્યું.

પ્રેમતણા સંબંધો એક પળે વિનાશને વહોર્યાં; 

એ યાદ બની હૃદયને સ્પર્શી આંસું ખેરવ્યાં.

કર્મના આધારે જીવીને એ રાખીએ સમભાવ;

' એ દિન ન દેખે કોઈ. '- સચેતના મુખે વાતડી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...