રોબીના યુગાન્ડાનાં પહેલા મહિલા પ્રાઇમ મિનિસ્ટર છે. તેમણે ૨૦૨૧માં રુહાકાના રુગુન્ડાને માત આપીને આ પદ મેળવ્યું હતું. રોબીના મૂળ શિક્ષિકા હતાં.
સમાજસેવા તેમનો રુચિનો વિષય હતો. એટલે જ તેઓ જ્યારે શિક્ષિકા હતાં ત્યારે સાઇડમાં જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાનું ઘણું કામ કર્યું હતું. એમ કરતાં તેઓ ધીરેધીરે રાજકારણમાં આવ્યાં હતાં અને આગળ જતાં ચૂંટણી લડીને યુગાન્ડાના પી.એમનું પદ મેળવ્યું હતું. તેમની સમાજસેવા જ હતી.
જેમણે રોબીનાને રુહાકાના જેવી દમદાર વ્યક્તિને હરાવવામાં મદદ કરી હતી. તે કહે છે કે એક સ્ત્રી લાગણીશીલ હોવાથી દેશની પ્રગતિ માટે વધારે વિચારશીલ હોય છે.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Translate the
English
Information about Robina Nabanja, Uganda's first female Prime Minister.
Robina is the first female Prime Minister of Uganda. He won the post in 2021 by defeating Rugunda from Ruhaka. Robina was originally a teacher.
Social service was his interest. That is why when she was a teacher, she did a lot of work to serve the needy people on the side. Instead, he entered politics gradually and later won the post of PM of Uganda by contesting elections. It was his social service.
Who helped Robina defeat a powerful person like Ruhakana. He says that a woman being emotional is more thoughtful for the progress of the country.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો