Parichay Talks :- (Khas Navu) 26-11-22 મેગદાલેના એન્ડરસન, સ્વીડન દેશનાં પહેલા મહિલા પ્રધાનમંત્રી વિષે માહિતી.

 
મેગદાલેના એન્ડરસન, સ્વીડન દેશનાં પહેલા મહિલા પ્રધાનમંત્રી વિષે માહિતી.

        સ્વીડનનાં પ્રધાનમંત્રી મેગદાલેના એક તો દેશનાં પહેલા મહિલા પ્રધાનમંત્રી છે. સ્વીડનમાં તેમને માઇલસ્ટોન માનવામાં આવે છે. લોકો મેગદાલેનાનાં કામથી ઘણાં પ્રભાવિત છેએટલે જ એક અઠવાડિયામાં તેઓ બે બે વાર પી.એમ બન્યાં હતાં.  

        સ્વીડનની સંસદમાં જ્યારે બજેટનો પ્રસ્તાવ ન સ્વીકારાયો ત્યારે તેમણે પી.એમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. પણ આ રાજીનામાના ત્રીજા દિવસે જ પાછા તેમને આ પદ માટે ચૂંટી લેવામાં આવ્યા હતાં.

        પી.એમ બન્યા બાદ તેમણે ઓછા મતવાળી પાર્ટીની સરકારની રચના કરી હતી. એ તેમના માટે સૌથી ચેલેન્જિંગ કામ હતું. પણ દરેક ચેલેન્જને સ્વીકારવી અને તેમાં શ્રેષ્ઠ કામ કરી બતાવવું એવા વિચાર સાથે તેમણે પોતાનું કામ શરૂ કર્યુ હતું.

--------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Information about Magdalena Andersson, Sweden's first female Prime Minister.

        Sweden's Prime Minister Magdalena is one of the country's first female Prime Ministers. In Sweden they are considered milestones. People are very impressed with Magdalena's work, that's why she became PM twice in one week.

        When the budget proposal was not accepted in the Parliament of Sweden, he resigned from the post of PM. But on the third day of this resignation, he was re-elected for this post.

        After becoming PM, he formed the government of the party with less votes. It was the most challenging work for him. But he started his work with the idea of ​​accepting every challenge and doing the best in it.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...