Parichay Talks :- 425 20-08-22 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના 135 માં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના 135 માં 

સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના 135 માં સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

         ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના 135 માં સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો કરી ધામધૂમથી ઉજવણી કરવામાં  આવી. 

આ પ્રસંગે ગામના વયોવૃદ્ધ વ્યક્તિ ત્રિકમ દાદા દરજી અને સીઆરસી વિનોદભાઈ કોરડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા રામપરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવી હાલ કુલ ૫૧ વ્યક્તિઓએ ગામ અને શાળાને ગૌરવ અપાવ્યુ  છે, તે પૈકી પ્રતિનિધિ રૂપે  ઇન્ડિયન આર્મી મેન જયંતીભાઈ ડાભી, બેંક મેનેજર સતિષભાઈ ઝાપડિયા, હોમગાર્ડ જવાન કરસનભાઈ ગાબુ, એડવોકેટ વનરાજભાઈ ડાભી, નર્સ બેન શીતલબેન તાવિયા, ગુજરાત પોલીસ જવાન ભુપતભાઈ માંગુડા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી ત્યારબાદ પધારેલ સૌ મહેમાનનું પુષ્પ ગુચ્છ   દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તથા  પહેલા ધોરણના બાળકો દ્વારા  કેક કાપી , મો મીઠુ કરાવી શાળાનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો.


આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી, ગામના વડીલ અને વયોવૃદ્ધ વ્યક્તિ ત્રિકમ દાદાએ શાળાના ઇતિહાસની માહિતી આપી હતી તથા જયંતીભાઈ ડાભી સતિષભાઈ ઝાપડિયા કરસનભાઈ ગાબુ વનરાજભાઈ એડવોકેટ શીતલબેન તાવિયા ભુપતભાઈ માંગુડા અને વિનોદભાઈ કરોડિયાએ સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માટે કઈ કઈ લાયકાત જોઈએ? કેટલું ભણવું પડે ? કઈ કઈ પરીક્ષાઓ પાસ કરવી પડે? અત્યારથી કેવી તૈયારી કરવી પડે ? વગેરે વિષયો પર વક્તવ્ય રજૂ કર્યા હતા તથા શાળાના વિદ્યાર્થીઓએ પોલીસ,સૈનિક, હોમગાર્ડ જવાન,વકીલ, બેંક મેનેજરશ્રી,સી.આર.સી.,નર્સ

બેન, શિક્ષક જેવા વિશિષ્ટ વ્યક્તિઓ સાથે પ્રશ્નોત્તરી કરી વિવિધ વિભાગોમાં નોકરી મેળવવા માટેની માહિતી મેળવી હતી. ત્યારબાદ શાળાના બાળકોએ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ રજૂ કરી સૌના દિલ જીતી લીધા હતા. 

સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના તમામ બાળકોને શિક્ષકો દ્વારા નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

-----------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

The 135th Foundation Day of Rampara Primary School of Gadda Taluk was celebrated with pomp.

The 135th Foundation Day of Rampara Primary School of Gadda Taluk was celebrated with pomp.

         On the occasion of 135th foundation day of Rampara Primary School of Garhda taluka various programs were celebrated with pomp.

On this occasion, the elderly person of the village Trikam Dada Darji and CRC Vinodbhai Kordia were specially present and after studying in Rampara Primary School and getting jobs in various government departments, a total of 51 people have made the village and school proud, among them Indian Army Man Jayantibhai Dabhi, Bank Manager as a representative. Satishbhai Zapadia, Home Guard Jawan Karsanbhai Gabu, Advocate Vanrajbhai Dabhi, Nurse Ben Sheetalben Tavia, Gujarat Police Jawan Bhupatbhai Mangada were specially present.

The program started with prayer and lighting of lamp, after which all the guests who arrived were welcomed with bouquet of flowers and the foundation day of the school was celebrated by cutting the cake and sweetening the mouth by the children of the first class.

On this occasion, former student of the school, village elder and elderly person Trikam Dada gave information about the history of the school and what qualifications Jayantibhai Dabhi Satishbhai Zapadia Karsanbhai Gabu Vanrajbhai Advocate Sheetalben Tavia Bhupatbhai Mangada and Vinodbhai Karodia need to get jobs in various government departments. How much to study? Which exams have to be passed? How to prepare from now? etc. and the students of the school presented speeches on the topics of police, soldier, home guard jawan, lawyer, bank manager, C.R.C., nurse.

Ben, by interviewing specific individuals like teachers, got information about getting jobs in various departments. After that, the school children won the hearts of everyone by presenting various cultural programs.

The whole program was managed by the children At the end of the program all the children of the school were served breakfast by the teachers.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...