Parichay Talks :- 424 20-08-22 ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદના તેમજ આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો..

 ભાવનગરમાં શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદના

 તેમજ આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો..



શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય વંદનાની ઉત્સાહ ભેર ઉજવણી, 1947 રાત્રીનાં 12 વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઈ હતી તે ભૂમિ ઉપર સતત 76 માં વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ યોજાયો.. જાણીતા માનવતા વાદી દોલતભાઈ કાણકીયાની અધ્યક્ષતામાં યોજાયેલ. રાષ્ટૃવંદના સાથે ક્રિડાગણનાં તાલિમાર્થિઓની બેન્ડ સલામી સાથે સ્વાતંત્ર્ય અમૃત મહોત્સવે સંસ્થાએ યોજેલ 375 થી વધું પ્રવૃત્તિઓમાં સહભાગી થયેલ 1,75,000 નાગરિકોનાં દસ્તાવેજનું પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવેલ. ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પ્લાસ્ટિકનાં બદલે 75000 કાપડની થેલીઓ તૈયાર કરાવનાર સંસ્થાનાં કાર્યકર દક્ષાબહેન ગોહેલનું વિશેષ અભિવાદન કરવામાં આવ્યુ હતું.


શિશુવિહાર સંસ્થાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ દવેનાં વરદ હસ્તે 15 શ્રમિક બહેનોને શારદાબહેન ધીરજલાલ દેસાઈ પરિવાર તરફ થી સીવણ સંચા અર્પણ થયા હતાં. સાથો સાથ શહેરનાં સાંસ્કૃતિક વારસાનું જતન કરતી 50 થી વધું સ્વૈચ્છીક સંસ્થાઓનુ વિશેષ અભિવાદન કરાયું હતું.

આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે વિશેષ સક્રિયતા થી શહેરનાં આમ નાગરિકોની સેવા શિક્ષણ અને તાલીમ અવસર આપનાર શિશુવિહાર ક્રીડાગણનાં તાલિમાર્થિઓને નમતી સાંજે રાષ્ટ્રીય વંદના કાર્યક્રમ થતી સમગ્ર પ્રસંગેને રાષ્ટ્રીય ભાવનાથી સુશોભિત કરેલ..

-----------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Rashtriya Vandana and Amrit Mohotsav of Independence was held at Shishuvihar premises in Bhavnagar.

Celebration of National Salutation in Shishuvihar Prangan, Amrit Mohotsav of Independence was held for the 76th consecutive year on the ground where the Independence Salutation was held at 12 o'clock in 1947 night. Along with the Rashtrivandana, an exhibition of documents of 1,75,000 citizens who participated in more than 375 activities organized by Swatantrya Amrit Mahotsve Sansthan was opened along with band salutes by sportsmen. Also, Dakshabehan Gohel, the worker of the organization who prepared 75000 cloth bags instead of plastic under Swachh Bharat Abhiyan, was specially felicitated.

By the blessing of Rajendrabhai Dave, Chairman of Shishu Vihar Sanstha, 15 working sisters were presented with sewing kits from the Sharadabheen Dheerajlal Desai family. Also, more than 50 voluntary organizations preserving the cultural heritage of the city were felicitated.

On the occasion of Amrit Mohotsav of Azadi, the entire event was decorated with a national spirit and a national salute program was held in the evening to bow down to the trainers of Shishuvihar Sports, who have given service education and training opportunities to the citizens of the city with special activity.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...