બોટાદની ઈતરિયા પ્રા. શાળામાં લાઈફસ્કીલ અને બાળમેળો યોજાયો
ઈતરીયા પ્રાથમિક શાળામા લાઈફસ્કીલ અને બાળમેળો યોજાયો.ઈતરીયા પ્રાથમિક શાળામા તા.18/7/2022ના રોજ "ગીજુભાઈ બધેકા "બાળમેળા અને લાઈફસ્કીલ મેળાનું આયોજન કરવામાં આવેલ જેમા ધોરણ 1થી 8ના બાળકોએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.બાળમેળા અંતર્ગત રંગપુરણી,કોલાજવર્ક,કાગળના રમકડા,વેસ્ટ માંથી બેસ્ટ, ચિત્ર કામ,ચીટકકામ જેવી પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
આ ઉપરાંત લાઈફસ્કીલ મેળા અંતર્ગત ફયુજ બાંધવો,સાયકલને પંચર કરવું,શરબત બનાવવું,કેશ ગૂંથણી,કુકર ફીટ કરવુ,બટન ટાંકવા,તોરણ બનાવવા,સ્ક્રુ લગાવવા,ગેસની બોટલને રેગ્યુલર લગાવવુ,જેવા જીવન જરુરી કૌશલ્ય ની સમજ આપતા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આમ બાળમેળા દ્વારા ખુબ આનંદ સાથે શાળાના બાળકો એ જીવન કૌશલ્ય મેળાની મોજ માણી હતી .જેને સફળ બનાવવા ઈતરીયા પ્રાથમિક શાળા ના શિક્ષકશ્રીઓ તથા આચાર્ય ચતુરભાઈ ઝાપડિયા એ જરુરી માર્ગદર્શન પુરુ પાડયુ હતુ.
---------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Botadni Itaria Pvt. Life skills and children's fair were held in the school
Lifeskills and children's fair held in Itariya Primary School. On 18/7/2022, "Gijubhai Badheka" children's fair and lifeskills fair was organized in Itariya Primary School in which children of class 1 to 8 participated very enthusiastically. In the children's fair, coloring, collage work, paper toys were organized. Activities like best from the west, drawing, painting were done.
Apart from this, under the life skill fair, stalls were set up to teach essential life skills like tying a fuse, puncturing a bicycle, making syrup, cash knitting, fitting a cooker, sewing buttons, making pylons, installing screws, regular fitting of gas bottles.
Thus, the children of the school enjoyed the life skills fair with great joy through the Bal Mela. To make it a success, the teachers of Itariya Primary School and Acharya Chaturbhai Zapadia provided the necessary guidance.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો