Parichay Talks :- 422 19-08-22 ભાવનગરની શહિદ ભગતસિંહ પ્રા. શાળા.ન-42માં સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

 ભાવનગરની શહિદ ભગતસિંહ પ્રા. શાળા.ન-42માં

 સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરાઈ.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.૪૨ માં સ્વાતંત્ર્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આઝાદી ને ૭૫ વર્ષ પૂર્ણ થતાં શાળામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વહેલી સવારે પ્રભાતફેરી કાઢવામાં આવી.શાળામા મહેમાન તરીકે મહેબૂબભાઈ બલોચ(પૂર્વ કોર્પોરેટર), માનવ અધિકાર પંચના કન્વીનર શ્રી મનોજભાઈ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી તથા SMC ના અધ્યક્ષ તથા સમિતિ ના સભ્યો પધાર્યા હતા.ત્યારબાદ  પ્રોટોકોલ અનુસાર ધ્વજવંદન કરાયું.આ વખતે ધ્વજવંદન શાળામાં ધોરણ-૮ માં ભણતી દીકરી નેહા ના હસ્તે કરાયું. ત્યારબાદ મહેમાનોનુ પુસ્તકોથી સન્માન કરાયું. શાળાના ધોરણ -૮ ના દીકરીઓ દ્વારા દેશ મેરા રંગીલા ગીત પર  ડાન્સ કર્યો તેમજ ધોરણ -૭ ના વિદ્યાર્થીઓ એ ઓ દેશ મેરે પર ડાન્સ કર્યો. શાળાની ધોરણ -૮ ની દીકરી અક્સા એ ઓ દેશ મેરે ગીત ગાયું હતું.ત્યારબાદ શાળાના શિક્ષક દીપ્તિબેનએ ભારત વિશે એક પાત્રીય અભિનય કર્યો. 





ત્યારબાદ શાળાનાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા દરેક વિદ્યાર્થીને બિસ્કીટ તથા ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું.અંત માં વૃક્ષારોપણ કરી વાલી સંમેલન કરવામાં આવ્યું.જેમા વાલીઓને મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી શાળામાં ચાલતી શૈક્ષણિક તથા સહઅભ્યાસક પ્રવૃત્તિઓ થી અવગત કરાયા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી દીપ્તિબેન દ્રારા કરાયું. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત શાળા પરિવાર એ ભારે જહેમત ઉઠાવી હતી.શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ દ્વારા સૌ ને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

---------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Shahid Bhagat Singh Pvt. of Bhavnagar. A grand Independence Day celebration was held in School No-42.

Independence Day was celebrated grandly in Shaheed Bhagat Singh Private School No.42 managed by Nagar Primary Education Committee Bhavnagar. On the completion of 75 years of independence, the school took out an early morning vigil on the occasion of Independence Day. Mehbubhai Baloch (former corporator), Shri Manojbhai, convener of the Human Rights Commission and ex-students and SMC chairman and committee members visited the school as guests. After that flag hoisting as per protocol. Done. This time flag raising was done by daughter Neha studying in class-8 in the school. Then the guests were honored with books. Girls of class 8 of the school danced on the song Desh Mera Rangila and students of class 7 danced on O Desh Mere. Aksa, a class-8 daughter of the school, sang O Desh Mere. After that, Deeptiben, a teacher of the school, performed a character act about India.

After that, biscuits and chocolates were distributed to every student by the former students of the school. In the end, a meeting was held after planting trees. In which the parents were informed about the educational and co-curricular activities going on in the school by discussing the main issues. The entire program was managed by Mr. Deeptiben. The entire school family worked hard to make the program a success. The Principal of the school Mr. Rameshbhai wished everyone a Happy Independence Day.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...