Parichay Talks :- 426 20-08-22 "હમારા તિરંગા ,હમારા અભિયાન" ની થીમ પર ભાવનગરની શાળાઓમાં 'તિરંગા રેલી'નું આયોજન કરાયું.

 "હમારા તિરંગા ,હમારા અભિયાન" ની થીમ પર

 ભાવનગરની શાળાઓમાં 'તિરંગા રેલી'નું આયોજન કરાયું.


દરરોજ રાષ્ટ્રભક્તિ અંગે રાષ્ટ્રભક્તિ ગાન, સ્લોગન રાઇટીંગ, વકૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન થયું છે. "હમારા તિરંગા ,હમારા અભિયાન" ની થીમ પર ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દરરોજ તિરંગા રેલી તેમજ વિવિધ રાષ્ટ્રભક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનમાં  જિલ્લા વિકાસ અધિકારી ડૉ. પ્રશાંત જિલોવાના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં દરરોજ 'તિરંગા રેલી' સાથે રાષ્ટ્રભક્તિ તેમજ  રાષ્ટ્રના  જનનાયકો અંગેના ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, રાષ્ટ્ર ભક્તિના ગીતોના સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાની વિવિધ શાળાઓ ખાતે દરરોજ આ અંગે 'તિરંગા રેલી' યોજાઈ રહી છે જેમાં ગામ લોકોનો પણ અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે.

---------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

A 'Tiranga Rally' was organized in schools of Bhavnagar on the theme of ``Hama Tiranga, Hamara Abhiyan''.

Every day programs related to nationalism including nationalistic songs, slogan writing, Vakratva competition have been organized. On the theme of "Hamara Tiranga,Hamara Abhiyaan" daily tricolor rally and various patriotic programs have been organized in all the primary schools of Bhavnagar district.

District Development Officer Dr. in the 'Har Ghar Tiranga' Campaign under 'Azadi Ka Amrit Mahotsav'. Under the guidance of Prashant Jilowa, various programs have been organized in all the primary schools of Bhavnagar district with 'Tiranga Rally' every day, along with national devotion and various programs including drawing competition on the heroes of the nation, vakritva competition, rangoli competition, national devotional song competition.

In this regard, 'Tiranga Rally' is being held every day at different schools of different talukas of Bhavnagar district, in which the village people are also getting unprecedented cooperation.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...