શિહોર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં
15મી ઓગસ્ટની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવના ભાગરૂપે 15મી ઓગસ્ટની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે, જેમાં સિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમના હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવેલ.
આમંત્રિત મહેમાનો જેવા વિરોધ પક્ષના નેતા ઘેલડા મિલનભાઈ શંખનાદ ચેનલના માલિક, ભુપતભાઈ વાળા શાળાના ટ્રસ્ટી અશોકભાઈ જાની જેવા મહાનુભાવોએ હાજરી આપેલ, જેમાં ૧૫મી ઓગસ્ટ નિમિત્તે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, બાળકોએ સ્કેટિંગ ઉપર સરસ મજાનો દેશ ભક્તિ ગીત રજુ કરેલ, બાળકોએ જોરદાર વક્તવ્ય આપેલ સ્વામીજી કિશનભાઇ મહેતાએ પ્રસંગોચિત વક્તવ્ય આપી બાળકોને 15મી ઓગસ્ટ વિશે અવગત કરેલ, બોહોળી સંખ્યામાં વાલીઓ હાજરી આપી, વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારેલ અંતમાં તમામનું મોં મીઠું કરાવી કાર્યક્રમ પૂર્ણ કરેલ, કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારે જહેમત ઉઠાવેલ.
------------------------------------------------------------------------------------------------------
Translate the English
August 15th was celebrated with great pomp in Shihore Sri Swaminarayan Gurukul.
Sri Swaminarayan Gurukul celebrated 75 years of independence on 15th August as part of the Amrit Mahotsav with a flag salutation program by Sihore Municipal President Vikrambhai Nakum.
Dignitaries like Leader of Opposition Ghelda Milanbhai Shankhnad channel owner, Bhupatbhai Wala School Trustee Ashokbhai Jani attended as invited guests, in which a colorful program was organized on the occasion of 15th August, children presented a fun patriotic song on skating, children gave a powerful speech Swamiji Kishanbhai Mehta gave a topical speech and informed the children about 15th August, a large number of parents attended, the students got excited and at the end the program ended by making everyone's mouths sweet. Sri Swaminarayan Gurukul family worked hard to make the program successful.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો