Parichay Talks :- 419 17-08-22 અમદાવાદના દસક્રોઈની રોપડા પ્રાથમિક શાળામાં ૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

 અમદાવાદના દસક્રોઈની રોપડા પ્રાથમિક શાળામાં

૭૫માં અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ.

અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકા સ્થિત રોપડા પ્રાથમિક શાળામાં ૭૫મા આઝાદ દિન , હર ઘર તિરંગા તથા અમૃત મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી. સમગ્ર ગામમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગા રેલી યોજવામાં આવી. ગામના સરપંચના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું.  વિશેષમાં વર્ષ ૨૦૧૫થી જ અમારી શાળામાં નવતર અભિગમના રૂપે નાસ્તો મેળવવા વેસ્ટ માંથી બેસ્ટ પેપર બેગ વિવિધ સંદેશા કે ચિત્ર આકારણી સ્વરૂપે બનાવી સુંદર પેપરબેગ બનાવે છે. સુંદર પેપર બેગમા ક્યાંય સેલોટેપ કે સ્ટેપ્લર લગાવ્યું નાં હોય તેવી ઇકો ફ્રેન્ડલી બેગ બનાવનાર આ વર્ષે ૨૦ જેટલાં વિધાર્થીઓનું મહેમાન, સરપંચ, ગામજનોનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું.

------------------------------------------------------------------------------------------------------

Translate the English

Daskroi ni Ropda Primary School, Ahmedabad Amrit Mohotsav was celebrated in 75th year.

75th Azad Day, Har Ghar Tiranga and Amrit Festival was celebrated with pomp in Ropara Primary School located in Daskroi Taluka of Ahmedabad district. A tricolor rally was held with the national flag in the entire village. The flag was saluted by the Sarpanch of the village. Especially since the year 2015 as a new approach in our school to get breakfast, Best Paper Bag from West makes beautiful paper bags with various messages or pictures. This year around 20 students were honored by the guest, sarpanch and villagers who made eco friendly bags that did not have cello tape or staple anywhere in the beautiful paper bag.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...