Parichay Talks :- 330 Dt :- 23-6-22 Earnings Informatio પશ્ચિમ રેલવે ના વિવિધ ડિવિઝનો અને વર્કશોપમાં ટ્રેડ એપ્રેન્ટિસ નિ કુલ 3612 જગ્યા ઉપર ભરતીની માહિતી

 પશ્ચિમ રેલવેએ વિવિધ ડિવિઝન વર્કશોપમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે પાત્રતા ધરાવતા ઇચ્છુક ઉમેદવારો આ જગ્યાઓ માટે ૨૭ જૂન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે અરજી પ્રક્રિયા 28 મે થી શરૂ થઈ ચૂકી છે ભરતી અંતર્ગત 3612 જગ્યા ભરવામાં આવશે ઉમેદવારો https://www.rrc-wr.com/rrwc/files/173.pdf લિંક દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન માંથી વિસ્તૃત માહિતી મેળવી શકશે. ધોરણ 10, આઇટીઆઇ પાસ યુવાનો માટે રેલવે માં એક્ઝામ વિના નોકરીની તક.

  


શૈક્ષણિક યોગ્યતા :- ઉમેદવારોએ કોઈપણ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કર્યું હોવું જોઈએ આ સાથે નોટિફિકેશનમાં જણાવાયેલ આ જરૂરી ટ્રેડમાં એનસીવીટી /એસસીવીટી માન્યતાપ્રાપ્ત આઈટીઆઈ નું સર્ટીફીકેટ મેળવેલું હોવું જોઈએ.

  વયમર્યાદા :- ઉમેદવારની ઉંમર 15 વર્ષ થી ૨૪ વર્ષ વચ્ચેની હોવી જોઈએ એસસી,એસટી ઉમેદવારને ઉપલી વય મર્યાદામાં પાંચ વર્ષ અને ઓબીસી ઉમેદવારો ને ત્રણ વર્ષની છૂટછાટ મળશે જયારે એકસ સર્વિસમેન અને દિવ્યાંગ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળશે.

સ્ટાઇપેન્ડ :- પસંદગી પામેલા ઉમેદવારોને ટ્રેનિંગ દરમિયાન સરકારના નિયમ અનુસાર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે ત્યારબાદ 18 હજાર થી 56 હજાર સુધી સેલેરી મળશે.

  એપ્લિકેશન ફી :- એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા ઉમેદવારોએ ફી ભરવાની નથી આ સિવાયની કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 100 એપ્લિકેશન ભરવાની રહે છે.

  આ રીતે અરજી કરો :- ઉમેદવારો આ લિંક https://www.rrc-wr.com/ પર ક્લિક કરીને અરજી કરી શકે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 27-6-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

Recruitment information for a total of 3612 posts of Trade Apprentice in various divisions and workshops of Western Railway.
Western Railway has invited applications for the posts of Apprentice in various Division Workshops. Eligible aspiring candidates can apply online for these posts till 5th June. Application process has started from 28th May. 3612 vacancies will be filled under recruitment. Detailed information can be obtained from the official notification through the link wr.com/rrwc/files/173.pdf. Job opportunity in Railway without exam for standard 10, ITI pass youth.
◆ Educational Qualification: - Candidates should have passed Std. 10 from any recognized board along with NCVT / SCVT accredited ITI certificate in this required trade mentioned in the notification.
◆  Age limit: - The age of the candidate should be between 15 years to 6 years. SC, ST candidate will get five years exemption in upper age limit and OBC candidates will get three years exemption while ex servicemen and disabled candidates will get 10 years exemption.
◆ Stipend: - The selected candidates will be paid stipend during the training as per the rule of government then they will get salary from 18 thousand to 56 thousand.
 ◆ Application Fee: - SC, ST, PWD, Women candidates do not have to pay the fee. Candidates in other categories have to pay Rs. 100 application.
◆ Apply as follows: - Candidates can apply by clicking on this link https://www.rrc-wr.com/.
◆ Last date to apply: - Must apply by 27-6-22.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...