ગૃહ
મંત્રાલયે લેન્ડ પોટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા માં ગ્રુપ એ,બી અને સી ના વિવિધ પદો માટે અરજી
મંગાવી છે અરજી કરવાની અંતિમ તારીખ 24 જૂન છે ભરતી અંગેની તમામ વિગતો ઓફિસિયલ
વેબસાઈટ પર મળશે.
◆ શૈક્ષણિક યોગ્યતા :- પોસ્ટ પ્રમાણે અલગ
અલગ શૈક્ષણિક લાયકાત મંગાવવામાં આવી છે ગ્રુપ બી અને સી ની પોસ્ટ માટે
કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ એમએસ ઓફિસ અને ઇમેલ નું નોલેજ હોવું જરૂરી છે.
◆ સેલરી :- પસંદગી પામેલા ઉમેદવારોને પે
બેન્ડ 1 થી 3 માં 2800 થી 6600 અને પે મેટ્રીક લેવલ-4 થી 11 સુધીમાં સાતમા પગાર પંચ મુજબ સેલેરી
ચૂકવવામાં આવશે.
◆ આ રીતે અરજી કરો :- અરજદારે અરજી
ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી ઈમેલ કરવાની રહેશે.
◆ નોકરીનું સ્થળ :- આ પોસ્ટ્સ માટે
પસંદગી પામેલા ઉમેદવારોને અટારી, જોગબાની, રકસૌલ, અગરતલા, દાવકી, પેટ્રોપોલ અને મોરેહ સ્થિત કોઈપણ
આઈસીપી માં પોસ્ટિંગ કરવામાં આવશે.
◆ અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 24-6-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
-----------------------------------------------------------------------------------
Translate the English
The Home Ministry has invited applications for various posts of Group A, B and C in the Land Pots Authority of India. The last date to apply is June 24. All the details regarding recruitment will be available on the official website.
◆ Educational Qualifications: - Different educational qualifications are required as per the post. For Group B and C posts, basic knowledge of computer, MS Office and knowledge of email are required.
◆ Salary: - Selected candidates will be paid salary in pay band 1 to 3 from 2800 to 6600 and pay matric level-4 to 11 as per 7th pay commission.
◆ Apply as follows: - The applicant should email a soft copy of the required documents along with the application form.
◆ Job Location: - Candidates selected for these posts will be posted in any ICP located at Attari, Jogbani, Raxaul, Agartala, Davki, Petropol and Moreh.
◆ Last date to apply: - Application must be made by 24-6-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો