ઇન્ડિયન આર્મી ડેન્ટલ કોપર્સ ની ભરતી
ઇન્ડિયન આર્મીમાં ડેન્ટલ કોપર્સ અંતર્ગત શોર્ટ સર્વિસ કમિશનમાં
યોગ્યતા ધરાવતા પુરુષ અને મહિલા ઉમેદવારો ની ખાલી જગ્યા ઉપર ભરતી થઈ રહી છે અહીં
ભરતી થનાર ઉમેદવારો ને કેપ્ટન રેન્ક ઉપર ભરતી કરવામાં આવશે ભવિષ્ય ઉમેદવાર
મેનેજરની પોસ્ટ સુધી પ્રમોશન પણ મેળવી શકે છે ભરતી થનાર ઉમેદવારોને પ્રતિમાસ રૂ 61,300 થી 1,20,900 ના સ્કેલમાં પગારધોરણ ઉપરાંત ડિફેન્સના નિયમાનુસાર અન્ય લાભો
મળવાપાત્ર છે અહીં 30 જગ્યાઓ
છે આ કુલ જગ્યાઓ પૈકી પુરૂષ ઉમેદવાર માટે ૨૭ જગ્યાઓ તથા મહિલા ઉમેદવાર માટે 3 જગ્યાઓ છે.
• શૈક્ષણિક યોગ્યતા:-
અહીં છેલ્લા વર્ષમાં 55 ટકા સાથે બીડીએસ કરેલ અથવા એમડીએસ
કરેલ અરજીપાત્ર છે. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરેલ એક વર્ષ ફરજિયાત
કરી રોટેટરી
ઈન્ટરશિપ તારીખ 31 - 7 - 2022 સુધીમાં કરેલ હોવી જોઈએ. પોતાને લાગુ પડતા રાજ્યમાં સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ માં તારીખ 31 -12- 2012 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું
જોઈએ.
• વયમર્યાદા :-
તારીખ 31 -12 -2022 ના રોજ ઉમેદવારની વય 45 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ.
• પસંદગી પ્રક્રિયા:-
કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ
હેઠળ કાર્યરત નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ન્યૂ દિલ્હી દ્વારા લેવામાં આવતી નીટ (MDS)
2022 આપેલ
હોવી જોઈએ આ પરીક્ષાના સ્કોરને આધારે ઉમેદવાર ને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
• અરજી પ્રક્રીયા :- આ ભરતી અંગેની વિશેની માહિતી તથા
ઓનલાઈન અરજી માટે વેબસાઈટ https://www.joinindianarmy.
• અરજી માટેની અંતિમ તારીખ :- 14- ઓગસ્ટ -2022 સુધીમાં અરજી કરવાની રહેશે.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
Indian Army Dental Coppers Recruitment
Indian Army is recruiting for short service commission under dental coppers for qualified male and female candidates. Candidates who are recruited here will be recruited in the rank of captain. Future candidates can also get promotion up to the post of manager. 1,20,900 in the scale of pay apart from other benefits are available as per defense rules.There are 30 posts among these total posts 27 posts are for male candidates and 3 posts are for female candidates.
• Educational Qualification:- BDS or MDS with 55% in last year are eligible to apply here. One year mandatory rotatory internship as fixed by Dental Council of India should be done by 31-7-2022. Should have registered himself with the State Dental Council in the applicable state by 31-12- 2012.
• Age Limit :- Candidate age should be 45 years or less as on 31-12-2022.
• Selection Process:- Candidates should be given NEET (MDS) 2022 conducted by National Board of Examination New Delhi, functioning under the Department of Health, Central Government, based on the score of this exam, the candidate will be called for interview.
• Application Process :- Visit website https://www.joinindianarmy.nic.in for information about this recruitment and online application.
• Last date for application :- Application has to be done by 14- August-2022.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો