ચ.મો.વિદ્યાલય હાઇસ્કૂલ, પાલિતાણામાં
ભારત માતા પૂજન અને સૈનિક સન્માન કાર્યક્રમ યોજાયો
પાલિતાણાની ચ. મો. વિદ્યાલય હાઇસ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે તા. ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ ભક્તિના ગીતોનું ગાન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં ક્રાંતિવિરોની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આ કાર્યક્રમમાં ભારત માતાની તેમજ સૈનિકોની આરતી ઉતારવામાં આવી હતી. સૈનિકોએ રાષ્ટ્રની સુરક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યાં હતાં. શાળાના શિક્ષક મહાશંકરભાઈ બારૈયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. શાળાના સુપરવાઈઝર પી.એન. બાબરીયાએ સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન કર્યું હતું.
સંસ્થાના સેક્રેટરી શાંતિભાઈ મહેતાએ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કર્યાં હતાં.
-----------------------------------------------------------------------------------------------------------------------------
Translate the English
In Ch.M. Vidyalaya High School, Palitana
Bharat Mata Poojan and Sainik Samman program was held
Palitana ch. Md. On the occasion of Azadi Ka Amrit Mahotsav in Vidyalaya High School on A grand program was held on 01/08/2022. In this program patriotic songs were sung by the students. The costumes of revolutionaries became the center of attraction in the entire program.
In this program, aarti of Bharat Mata and soldiers was performed. The soldiers informed the students about the security of the nation. School teacher Mahashankarbhai Baraiya delivered the occasion address. School Supervisor P.N. Babaria thanked the entire program.
Secretary of the institute Shantibhai Mehta encouraged the students who participated in the program by giving cash prizes.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો