Parichay Talks :- 405 07-08-22 શિશુવિહાર સંસ્થા દ્વારા ગોધા અંગ્રેજી શાળાના ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ

 શિશુવિહાર સંસ્થા દ્વારા ગોધા અંગ્રેજી 

શાળાના ખાતે ફર્સ્ટ એઇડની તાલીમ યોજાઇ


ભાવનગરનાં શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં અનન્ય યોગદાન આપનાર કાંતિસેનભાઈ શ્રોફ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ઘોઘાની ગોધા અંગ્રેજી શાળાના વિદ્યાર્થીઓ માટે શિશુવિહાર સંસ્થા દ્વારા આજરોજ ૩૫૦ વિદ્યાર્થીઓ માટે આપત્તિ નિવારણ (ફર્સ્ટ એઇડ તાલીમ) યોજાઈ હતી. 

વાઘ બકરી ટી ફાઉન્ડેશનના વિશેષ સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં હરેશભાઈ ભટ્ટ, અનંતભાઇ ઠાકોર તથા કરણભાઈ ઠાકોર દ્વારા ઇમર્જન્સી મેથડ, સ્ટેચર, પાટા, ફર્સ્ટ એઇડ, દોરડાની વિવિધ ગાંઠ પ્રકારે આપતી નિવારણ અને પ્રાથમિક સારવાર અંગેની સમજનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓને શિશુવિહાર તરફથી "બાળ આરોગ્ય સૂત્ર" પુસ્તિકા ભેટ આપવામાં આવી હતી. શાળાનાં આચાર્ય સંજયસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું સંકલન નિકુલભાઇ મહેતા તથા રાજુભાઈ મકવાણાએ કર્યું હતું.

--------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Godha English by Shishuvihar Institute

First aid training was held at the school

Kantisenbhai Shroff, who made a unique contribution to the educational and social development of Bhavnagar, conducted disaster prevention (first aid training) for 350 students today for the students of Godha English School in Ghogha on the occasion of the centenary festival.

In this program organized with the special support of Wagh Bakri Tea Foundation, Hareshbhai Bhatt, Anantbhai Thakor and Karanbhai Thakor demonstrated hands-on understanding of emergency methods, stents, straps, first aid, prevention and first aid for various types of rope knots.

On this occasion all the students were gifted a booklet "Baal Arogya Sutra" from Shishuvihar. The program was organized by Nikulbhai Mehta and Rajubhai Makwana in the special presence of school principal Sanjay Singh Gohil.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...