Parichay Talks :- 374 Dt :- 23-07-22 રેલટેલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની 37 જગ્યા ની ભરતી ની માહિતી.

રેલટેલ ઇન્ડિયા લિમિટેડમાં એન્જિનિયરની

37 જગ્યાની ભરતીની માહિતી.

• શૈક્ષણિક યોગ્યતાઃ- કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ, બીટેક / બીઈ, ડિપ્લોમા, એમએસસી, એમસીએ ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. સાથે સાથે 2 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ.

• સેલેરી :- પસંદગી પામનારા ઉમેદવારોને સંસ્થાના નક્કી કરેલા નિયમોને અનુરૂપ માસિક વેતન આપવામાં આવશે.

• આ રીતે અરજી કરોઃ - ઇચ્છુક ઉમેદવારો અરજી ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આ સરનામે મોકલી શકે છેઃ જનરલ મેનેજર, ચેન્નઈ, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, નંબર -275 , ચોથો માળ, ઈવીઆર પેરિયાર હાઈ રોડ, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ, સધર્ન રેલવે, એગ્મોર, ચેન્નઈઃ 600008.

• પસંદગી પ્રક્રિયાઃ- યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા ઇન્ટરવ્યૂથી કરાશે..

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 25-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------

Translate the English

Engineer in Railtel India Ltd

37 post recruitment information.

 • Educational Qualification:- Graduate, B.Tech / BE, Diploma, MSc, MCA candidates in any subject can apply for this post. There are different educational qualifications as per the post. Also should have 2 years work experience.

• Salary :- Selected candidates will be given monthly salary as per the rules set by the organization.

• Apply as follows:- Interested candidates may send application form along with necessary documents to: General Manager, Chennai, Railtel Corporation of India Limited, No-275 E, 4th Floor, EVR Periyar High Road, Chief Administrative Office, Southern Railway, Egmore , Chennai: 600008.

• Selection Process:- Eligible candidates will be selected through written test and interview.

• Last date of application :- Application has to be done by 25-7-22.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...