ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નઈમાં એપ્રેન્ટિસની
877 ખાલી જગ્યાની ભરતી માટેની માહિતી.
• શૈક્ષણિક યોગ્યતા :- ઉમેદવારે માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 ની સાથે સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ વિસ્તૃત જાણકારી ઓફીસીયલ વેબસાઇટ પરથી મળી રહેશે.
• વય મર્યાદાઃ- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના
ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
• એપ્લિકેશન
ફી: - જનરલ અને
ઓબીસી ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ. 100. એસસી એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી.
• આ રીતે
અરજી કરોઃ - આ જગ્યા
૫૨ કામ કરવા માગતા ઉમેદવારો https://pb.icf.gov.in/act/notification. pdf લિંક ઓપન કરી નોટિફિકેશન વાંચી ઓનલાઇન
મોડમાં અરજી કરી શકશે.
• સ્ટાઇપેન્ડઃ પસંદગી પામનારા ઉમેદવારો ને દર મહિને
રૂ. 6 હજાર થી 7 હજાર સુધી સ્ટાઇપેન્ડ મળશે.
• પસંદગી
પ્રક્રિયાઃ યોગ્ય
ઉમેદવાર ની પસંદગી ફિઝિકલ ફિટનેસ તથા મેડિકલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.
• આ જ્ગ્યાઓ
પર ભરતી કરાશેઃ- આ ભરતી
અંતર્ગત ઇલેક્ટ્રિશિયનની 156, કાર્પેન્ટરની
50, ફિટરની 143, મશીનિસ્ટ ની 29, પેઇન્ટરની 50, વેલ્ડરની 170 જગ્યાઓ ભરવામાં આવશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 26-7-22 સુધીમાં
અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
Translate
the English
Apprenticeship in Integral Coach Factory Chennai 877 Vacancy Recruitment Information.
• Educational Qualification :- Candidate should have passed 10th standard along with ITI degree in relevant trade from a recognized board Detailed information will be available from the official website.
• Age Limit:- General category candidates should be between 15 to 24 years of age. Age relaxation will be given to reserved category candidates as per government rules.
• Application Fee:- Application fee for General and OBC candidates is Rs. 100. SC SC, ST, Divyang candidates need not pay fee.
• Apply through:- Candidates who want to work this post 52 https://pb.icf.gov.in/act/notification. Open the pdf link and read the notification and apply in online mode.
• Stipend: Selected candidates will get Rs. 6 thousand to 7 thousand will get stipend.
• Selection Process: Suitable candidates will be selected through physical fitness and medical test.
• Recruitment will be done on these posts:- Under this recruitment, 156 posts of electrician, 50 of carpenter, 143 of fitter, 29 of machinist, 50 of painter, 170 of welder will be filled.
• Last date of application :- Application has to be done by 26-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો