નેશનલ પાવર
કોર્પોરેશન ઓફ ઇન્ડિયામ લિમિટેડમા
ટ્રેડ એપ્રેન્ટિસની 177 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શૈક્ષણિક
યોગ્યતા :- ડિપ્લોમા અથવા આઈટીઆઈ ની ડીગ્રી
જરૂરી, વિસ્તૃત માહિતી વેબસાઈટ https://www.npcil.nic.in/ પર ઉપલબ્ધ છે
◆વયમર્યાદા :- સામાન્ય વર્ગના ઉમેદવારો ની વય 14 થી 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.
◆ આ રીતે અરજી
કરો:- ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો
નીચે આપેલા સરનામાં પર મોકલવાના રહેશે.
◆ સરનામું :- ડેપ્યુટી મેનેજર, એચઆરએમ સેક્શન, એનપીસીઆઈએલ, કાકરાપાર ગુજરાત- 394651.
◆ પસંદગી
પ્રક્રિયા :- ઉમેદવારની પસંદગી આઈટીઆઈમાં
પ્રાપ્ત અંકો ના આધારે કરવામાં આવશે.
◆ સેલેરી :- પસંદગી પામનાર ને 7700 થી 8855 રૂપિયા પ્રતિમાસ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 15-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે.
Translate
the English
In National Power Corporation of India Limited
Recruitment information on 177 vacancies of Trade Apprentice
◆ Educational Qualification: - Diploma or ITI degree required, detailed information is available on the website https://www.npcil.nic.in/
◆ Age Limit: - The age of general category candidates should be between 14 to 24 years.
◆ Apply as follows: - Interested candidates should send the required documents to the address given below.
◆ Address: - Deputy Manager, HRM Section, NPCIL, Kakrapar Gujarat-394651.
◆ Selection Process: - Candidate will be selected on the basis of marks obtained in ITI.
◆ Salary: - The selected person will be given a stipend of Rs. 7700 to 8855 per month.
◆ Last date to apply: - Application must be made by 15-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો