બેન્ક ઓફ બરોડા મા ક્રેડિટ એનાલિસ્ટ, રિલેશનશીપ મેનેજર
સહીતની 325 ખાલી જગ્યા ઉપર ભરતીની
માહિતી
◆ શેક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટી માંથી ગ્રેજ્યુએશન અથવા સીએની ડિગ્રી પ્રાપ્ત કરી હોવી જોઈએ. પોસ્ટ પ્રમાણે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. આ અંગેની વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પરથી મેળવી શકાશે.
◆ ઉંમર મર્યાદાઃ - જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 28 થી 42 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
◆ પસંદગી પ્રક્રિયાઃ - યોગ્ય ઉમેદવારની પસંદગી ઓનલાઇન ટેસ્ટ, ગ્રૂપ ડિસ્કશન તથા ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. હિન્દી તથા અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ઉમેદવારો એ સાઇકોમેટ્રિક ટેસ્ટ પણ આપવાનો રહેશે.
◆ સેલરી :- પસંદગી પામનારા કેન્ટિડેટને દર મહિને રૂ .48,170 થી 89,980 સુધી સેલરી મળશે.
◆ આ રીતે અરજી કરોઃ- ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જઈને
ઓનલાઇન અરજી કરી શકશે.
◆ એપ્લિકેશન
ફી: - જનરલ, ઓબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી
રૂ. 600 છે. એસસી, એસટી, પીડબ્લ્યુડી, મહિલા ઉમેદવારોએ રૂ. 100 ભરવાની રહેશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 12-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે.
-----------------------------------------------------------------------------------
Translate
the English
Credit Analyst, Relationship Manager at Bank of Baroda Recruitment information on 325 vacancies including
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો