અમદાવાદમા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચમા
સાયન્ટિસ્ટ સહિતની 11 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શૈક્ષણિક યોગ્યતા :- ઉમેદવારે માન્યતાપ્રાપ્ત
યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન/ પીજી ની ડીગ્રી મેળવેલ હોવી જોઈએ પોસ્ટ પ્રમાણે અલગ
અલગ શૈક્ષણિક લાયકાત છે.
◆ વયમર્યાદા :- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 27 થી 40 વર્ષ વચ્ચેની હોવી જોઈએ અનામત વર્ગના
ઉમેદવારોને સરકારી નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
◆ સેલેરી:- પસંદગી પામેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ
લેવલ-4 થી લેવલ 9 ને અનુરૂપ સેલેરી મળશે.
◆ એપ્લિકેશન ફી :- એસસી, એસટી, પીડબલ્યુડી મહિલા ઉમેદવારો એ ફી ભરવાની
નથી આ સિવાયના ઉમેદવારો માટે ફી રૂપિયા 500 છે .
◆ પસંદગી પ્રક્રિયા:- યોગ્ય ઉમેદવારોની પસંદગી ટેસ્ટ, પ્રેઝન્ટેશન તથા ઇન્ટરવ્યૂ ના માધ્યમથી
કરાશે.
◆ આ રીતે અરજી કરો:- ઉમેદવારોએ ઓફિસિયલ વેબસાઈટ https://www.niperahm.ac.in/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરવાની
રહેશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 11-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે.
---------------------------------------------------------------------------------
Translate
the English
At the National Institute of Pharmaceutical Education and Research in Ahmedabad
Recruitment information on 11 vacancies including Scientist
◆ Age limit: - General category candidates should be between 27 to 40 years of age. Candidates in reserved category will be given relaxation in age limit as per government rule.
◆ Salary: - Selected candidates will get salary corresponding to Pay Matrix Level-4 to Level 9.
◆ Application Fee: - SC, ST, PWD Women candidates do not have to pay the fee. For other candidates the fee is Rs.500.
◆ Selection Process: - Selection of suitable candidates will be done through test, presentation and interview.
◆ Apply as follows: - Candidates have to apply online through the official website https://www.niperahm.ac.in/.
◆ Last date to apply: - Application must be made by 11-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો