સુપ્રીમ કોર્ટમાં જુનિયર કોર્ટ આસિસ્ટન્ટ ની 210 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શૈક્ષણિક
યોગ્યતા :- ઉમેદવારે માન્યતાપ્રાપ્ત
યુનિવર્સિટી માંથી કોઇપણ વિષયમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ આ સાથે
ઇંગલિશ ટાઈપિંગ માં સ્પીડ પ્રતિમિનિટ 35 ની હોવી જોઈએ કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન પણ હોવું
જોઈએ.
◆ વયમર્યાદા
:- જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને સરકારી
નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
◆ સેલેરી :-પસંદગી પામેલા ઉમેદવારોને પે
મેટ્રિક્સ લેવલ 6 ને અનુરૂપ માસિક વેતન મળશે.
◆ આ રીતે અરજી
કરો :- આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારો
ઓફિસિયલ વેબસાઈટ https://main.sci. gov.in/ ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે
છે.
◆ પસંદગી
પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત
પરીક્ષા, ટાઇપીંગ ટેસ્ટ તથા ઇન્ટરવ્યૂ ના
માધ્યમથી કરવામાં આવશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 10-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે.
---------------------------------------------------------------------------------
Translate
the English
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો