એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં જુનિયર એક્ઝિક્યુટિવ ખાલી જગ્યા માટેની માહિતી.
◆ શેક્ષણિક યોગ્યતા :- ઉમેદવારે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ/ બિટેક / બીએસસી (એન્જિનિયરિંગ)ની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ આ અંગેની વિસ્તૃત માહિતી ઓફિસિયલ વેબસાઈટ પરથી મળશે.
◆ વયમર્યાદા :- જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ મળશે.
◆ સેલેરી :- દર મહિને રૂપિયા 40, 000 રૂપિયા 1.40 લાખ સુધી સેલેરી.
◆ એપ્લિકેશન ફી :- જનરલ,ઓબીસી ઉમેદવારો માટે ફી રૂપિયા 1000 એસસી, એસટી, મહિલા ઉમેદવારો માટે ફી રુપિયા 81,દિવ્યાંગ ઉમેદવારોએ ફી ભરવાની નથી.
◆ પસંદગી
પ્રક્રિયા :- યોગ્ય ઉમેદવારની પસંદગી ઓનલાઇન એકઝામ ના માધ્યમથી કરવામાં આવશે.
◆ આ રીતે અરજી કરો :- ઇચ્છુક ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ https://www.aai.aero/ ના માધ્યમથી ઓનલાઇન મોડમાં અરજી કરી શકે છે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 14-7-22
સુધીમાં
અરજી કરવાની રહેશે.
-------------------------------------------------------------------------------------
Translate
the English
Information for Junior Executive Vacancy in Airport Authority of India.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો