Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-08-23 ભાવનગરમાં શાળા નં.68 ગૌશાળાના તમામ બાળકોને બુક વિતરણ કરવામાં આવ્યું.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-08-23 ભાવનગરમાં શાળા નં.68 ગૌશાળાના તમામ બાળકોને બુક વિતરણ કરવામાં આવ્યું.

        ભાવનગરમાં શાળા ન - 68માં પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા શાળા નં.68 ગૌશાળાના તમામ બાળકોને બુક વિતરણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં  શિક્ષણ સમિતિના ડે. ચેરમેન રાજદીપસિંહ જેઠવા, ઘોઘા સર્કલ વોર્ડ પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા, શિક્ષણ સમિતિ સદસ્ય પરેશભાઈ ચૌહાણ, અગ્રણી કાર્યકર મહેન્દ્રસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહિયા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી, તેમજ શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...