ઇન્ડિયન આર્મી મા સધર્ન કમાન્ડમાં ગ્રૂપ સીની 32 ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી
◆ શેક્ષણિક યોગ્યતા: - ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ. આ સાથે ટાઇપિંગનું નોલેજ હોવું જરૂરી છે. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ પર મળશે.
◆ વય
મર્યાદા : ઉમેદવારની
ઉંમર 18 થી 25 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
◆ સેલરી: પસંદગી પામનારા ઉમેદવારોને પે
મેટ્રિક્સ લેવલ -1 થી લેવલ -4 ને અનુરૂપ સેલરી આપવામાં આવશે.
◆ આ રીતે અરજી કરો:- ઈચ્છુક ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ https: // indianarmy.nic.in/ ના માધ્યમથી અરજી કરવાની રહેશે.
◆ પસંદગી પ્રક્રિયા:- યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા, સ્કિલ ટેસ્ટના માધ્યમથી કરવામાં આવશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 19-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે
-------------------------------------------------------------------------------------------------------------------------
Translate
the English

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો