Parichay Talks :- 354 Dt :- 20-7-22 Earnings Informatio હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.માં આસિસ્ટન્ટની ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી

 હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ.માં આસિસ્ટન્ટની ખાલી જગ્યા ઉપર ભરતીની માહિતી


 શેક્ષણિક યોગ્યતાઃ - એમએ કે એમએસસી કે એમકોમ ની ડિગ્રી પ્રાપ્ત ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.

 વય મર્યાદાઃ - ઉમેદવારની ઉંમ૨ ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઈએ.

 સેલેરી :- પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને રૂ. 23 હજાર સુધી સેલરી મળશે .

 પસંદગી પ્રક્રિયાઃ - યોગ્ય ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે.

 આ રીતે અરજી કરોઃ- ઉમેદવારો અરજી ર્ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો નીચે આપેલા સરનામે મોકલી શકે. ડેપ્યુટી મેનેજર, એચઆર (રિક્રૂટમેન્ટ), હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એવિયોનિક્સ ડિવિઝન, કોરવા, પીઓ-એચએએલ કોરવા, અમેઠી, યુપી- 227412.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 20-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

-----------------------------------------------------------------------------------

Translate the English

Recruitment Information on Assistant Vacancy in Hindustan Aeronautics Ltd

◆ Educational Qualification: - Candidates with MA or MSc or M.Com degree can apply for these posts.

◆ Age limit: - The age of the candidate should not be more than 5 years.

◆ Salary: - The selected candidate gets Rs. Up to 23 thousand will get celery.

◆ Selection Process: - Selection of suitable candidate will be done through written examination.

◆ Apply as follows: - Candidates can send the required documents along with the application form to the address given below. Deputy Manager, HR (Recruitment), Hindustan Aeronautics Limited, Avionics Division, Korwa, PO-HAL Korwa, Amethi, UP-227412.

◆ Last date to apply: - Application must be made by 20-7-22.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...