ટેલી
કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ ઇન્ડિયા લિમિટેડમાં ચીફ જનરલ મેનેજરની
ખાલી જગ્યા ઉપર
ભરતીની માહિતી
◆ શેક્ષણિક યોગ્યતા :- ઉમેદવારે માન્યતા પ્રાપ્ યુનિવર્સીટી
માંથી બીઈ / બીટેક/ એમસીએ ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશીયલ
વેબસાઇટ https: //www.tcil. net.in current- opening.php લિંક પર ઉપલબ્ધ છે.
◆ વય મર્યાદઃ - ઉમેદવારની વય 53 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
◆ સેલેરી :- પસંદગી પામનારા ઉમેદવારોને પે
મેટ્રિક્સ લેવલ -14 ને અનુરૂપ
માસિક વેતન મળશે.
◆ આ રીતે અરજી કરોઃ આ જગ્યા પર કામ કરવા માંગતા ઉમેદવારોએ
અરજી ફોર્મની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ નોટિફિકેશનમાં આપેલા સરનામા પર મોકલવાના
રહેશે.
◆ પસંદગી પ્રક્રિયાઃ- યોગ્ય ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના
મધ્યમથી કરવામાં આવશે.
◆ અરજી
કરવાની છેલ્લી તારીખ :- તારીખ 25-7-22
સુધીમાં અરજી કરવાની રહેશે.
----------------------------------------------------------------------------------
Translate
the English
Chief General Manager at Telecommunication Consultant India Limited Recruitment information on vacancies
◆ Educational Qualification :- Candidate should have passed BE / BTech / MCA degree from a recognized university. Detailed information Official website https: //www.tcil. Available at net.in current- opening.php link.
◆ Age Limit: - The age of the candidate should not be more than 53 years.
◆ Salary: - The selected candidates will get a monthly salary corresponding to Pay Matrix Level-14.
◆ Apply this way: Candidates who want to work in this position should send the required documents along with the application form to the address given in the notification.
◆ Selection Process: - Selection of suitable candidate will be done through the middle of interview.
◆ Last date to apply: - Application must be submitted by 25-7-22.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો