ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશનમાં ડિફેન્સ એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રોનિક મેડિકલ લેબોરેટરી હેઠળ જેઆરએફ જગ્યાઓ માટેની માહિતી.
• શેક્ષણિક યોગ્યતા:- ઉમેદવારો જે જગ્યા માટે અરજી કરવા
માગે છે, તેમની પાસે બીઈ કે બીટેકની ડિગ્રી
હોવી જોઈએ તથા નેટ ગેટમાં પણ ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં હોવા જોઈએ.
• વય મર્યાદા: - ઉમેદવારની વધુમાં વધુ ઉંમર 28 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગના
ઉમેદવારોને નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ અપાશે.
• સ્ટાઇપેન્ડ :- પસંદગી પામનારા ઉમેદવારને દર મહિને
રૂ. 31 હજાર સુધી સેલરી આપવામાં આવશે.
• પસંદગી પ્રક્રિયાઃ- પસંદગી ઓનલાઇન કે ઓફલાઇન
ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે. અરજી
નું સ્ક્રીનિંગ એક કમિટી દ્વારા કરવામાં આવશે. પઅને તેમાં શોર્ટલિસ્ટ થયેલા
ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ વીડિયો કોન્ફરન્સના માધ્યમ થી અથવા તો રૂબરૂ માં લેવાશે.
• આ રીતે અરજી કરોઃ -લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો
ડીઆરડીઓની ઓફિશિયલ વેબસાઇટ www.drdo.gov.in.
અરજી કરી
શકે છે. અરજી પ્રક્રિયા 1 જુલાઈથી શરૂ થઈ ચૂકી છે.
• ફેલોશિપ :- શરૂઆતમાં બે વર્ષની હશે.
• અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 15-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.
--------------------------------------------------------------------------------
Translate
the English
Information for JRF Vacancies under Defense Engineering and Electronic Medical Laboratory in Defense Research and Development Organisation.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો