Parichay Talks :- 357 Dt :- 15-7-22 Earnings Informatio નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ટ્રેડ એપ્રેન્ટિસ ની 177 ખાલી જગ્યા માટેની માહિતી.

 નેશનલ પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં ટ્રેડ એપ્રેન્ટિસ ની 177 ખાલી જગ્યા માટેની માહિતી.

 


• શેક્ષણિક યોગ્યતાઃ ઉમેદવારે ડિપ્લોમા કે આઈટીઆઈની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. વિસ્તૃત જાણકારી ઓફિશિયલ વેબસાઇટ https://www.npcil.nic.in/ પર ઉપલબ્ધ છે.

• વયમર્યાદાઃ - 14 થી 24 વર્ષ વચ્ચે.

• સ્ટાઇપેન્ડ :- દર મહિને રૂ. 7,700 થી રૂ .8,855 સુધી.

• પસંદગી પ્રક્રિયાઃ - લેખિત પરીક્ષા, ઇન્ટરવ્યૂ તથા આઈટીઆઈમાં પ્રાપ્ત માર્ક્સને આધારે કરવામાં આવશે.

• આ રીતે અરજી કરોઃ - અરજી ફોર્મની સાથે જરૂરી દસ્તાવેજો આ સ૨નામે મોકલી શકાશે.

 ડેપ્યુટી મેનેજર (એચઆરએમ), એચઆરએમ ડિપાર્ટમેન્ટ, એનપીસીઆઈએલ, કાકરાપાર, ગુજરાત સાઇટ, અનુમાલા- 394651, વ્યારા, જિ. તાપી.

અરજી કરવાની છેલ્લી તારીખ :- તારીખ 15-7-22 સુધીમાં અરજી કરવાની રહેશે.

----------------------------------------------------------------------------------

Translate the English

Information for 177 vacancies of Trade Apprentice in National Power Corporation of India Limited.

• Educational Qualification: Candidate should have obtained Diploma or ITI degree. Detailed information is available on the official website https://www.npcil.nic.in/.
• Age limit: - Between 14 to 24 years.
• Stipend: - Rs. 7,700 to Rs. 8,855.
• Selection Process: - Will be done on the basis of written examination, interview and marks obtained in ITI.
• Apply like this: - Necessary documents along with the application form can be sent to this name.
• Deputy Manager (HRM), HRM Department, NPCIL, Kakrapar, Gujarat Site, Anumala-394651, Vyara, Dist. the heat
• Last date to apply: - Application must be made by 15-7-22.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...