Parichay Talks :- 376 Dt :- 24-07-22 બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના ખાંભડા ગામનું ગૌરવ અને એક ઉમદા શિક્ષક એવા પ્રવીણભાઈ ખાચર.

 બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકાના ખાંભડા ગામનું 

ગૌરવ અને એક ઉમદા શિક્ષક એવા પ્રવીણભાઈ ખાચર.



    એક સાદગીપૂર્ણ,કર્મઠ અને નખશિખ શિક્ષક, નેશનલ એવોર્ડ સહિત 200+ નાના મોટા એવોર્ડ થકી સમગ્ર બોટાદ અને ગુજરાતનુ ગૌરવ તેમજ 500++ શ્રેષ્ઠ સંચાલનો કરી ગુજરાત ભરમાં સંચાલન અને સાહિત્યક્ષેત્રે મોટું નામ એવાં ઉત્તમ વક્તા, 

ઉત્તમ કેળવણીકાર, સારા લેખક, કવિ, કોલમિષ્ટ, અને અનેક વખત રાજ્ય અને નેશનલ કક્ષાએ પોતાના ઈનોવેશન મુકનાર તેમજ 100 કરતાં વધારે શિક્ષણધામમાં મોટીવેશન, સંસ્કાર, શિસ્ત, વ્યસનમુક્તિ અને કેળવણીના ઉત્તમ વક્તવ્યો આપનાર તેમજ આકાશવાણી, જીટીપીએલ અને દુરદર્શન પર અનેક કાર્યક્રમો આપનાર


 વિદ્વાન અને સંસ્કારી વ્યકિતત્વના એવાં એક ઉમદા માણસ પ્રવીણભાઈ ખાચર ખૂબ ખૂબ પ્રગતિ કરે તેવી પરિચય પરિવાર દ્વારા શુભેચ્છાઓ.
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Of Khambhada Village, Barwala Taluka, Botad District

Praveenbhai Khachar, a proud and noble teacher.

A down-to-earth, hard-working and talented teacher, 200+ major and minor awards including National Award across Botad and Gujra. An excellent educator, a good writer, a poet, a columnist, and many times an innovator at the state and national level, he has given excellent speeches on upbringing, culture, discipline, de-addiction and education in more than 100 educational institutions, and has given many programs on Akashvani, GTPL and Durdarshan.Praveenbhai Khachar, a noble man of learned and cultured personality, wishes for great progress from the family.


2 ટિપ્પણીઓ:

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...