Parichay Talks :- 366 Dt :- 21-07-22 બોટાદના ગઢડાતાની માંડવા કેન્દ્રવર્તિ શાળાના આચાર્ય રણજીતસિંહ સોલંકીનું મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરાયું.

બોટાદના ગઢડાતાની માંડવા કેન્દ્રવર્તિ શાળાના આચાર્ય 

રણજીતસિંહ સોલંકીનું મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી સન્માન કરાયું.


તાજેતરમાં તા.11.5.2022 ના રોજ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની માંડવા કેન્દ્રવર્તિ શાળાના આચાર્ય રણજીતસિંહ સોલંકીને પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરવા તથા માંડવા કે.વ શાળાને એક શ્રેષ્ઠ સરકારી શાળા બનાવવા તથા સામાજિક ક્ષેત્રે ઉમદા કાર્ય કરવા બદલ માન.પૂજ્ય મોરારીબાપુના હસ્તે વર્ષ 2021નો ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે રણજીતસિંહ સોલંકીને 2020માં બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ આચાર્ય તરીકે પણ બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ તથા માન.સૌરભભાઈ પટેલ મંત્રી ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે.
---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Principal of Mandwa Kendravarti School in Gaddata, 

Botad Ranjit Singh Solanki was honored with the 

Chitrakoot Award by Moraribapu.

Recently on 11.5.2022 Ranjitsinh Solanki, Principal of Mandwa Kendravarti School, Garhda Taluk, Botad District, was awarded the Chitrakoot of the year 2021 by Hon. Pujya Moraribapu for his excellent work in the field of primary education and for making Mandwa KV School a best government school and for his noble work in the social field. He was honored with an award. It is worth mentioning that Ranjitsinh Solanki has been honored as the best principal of Botad district in 2020 by the office of Botad District Education Officer and Honorable Saurabhbhai Patel Minister of Gujarat Government.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...